WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Vadodara Airport Recruitment 2024

Vadodara Airport Recruitment 2024

Vadodara Airport Recruitment 2024

Vadodara Airport Recruitment 2024 :- એરપોર્ટ વિભાગમાં નોકરી કરવા યુવાનો માટે મહત્વની જાહેરાત થઇ ચુકી છે. વડોદરા એરપોર્ટ વિભાગે અનેક પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં આવેદન કરવા ઈચ્છતા ઉમેદવારો ભરતીની સંપૂર્ણ માહિતી વાંચીને ઓફલાઈન અરજી કરી શકે છે. ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

Vadodara Airport Recruitment 2024
Vadodara Airport Recruitment 2024

પોસ્ટ :- 

  • જુનિયર ઓફિસર
  • યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર
    કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ –
  • રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ
  • હેન્ડીવુમન
  • હેન્ડીમેન

કુલ ખાલી જગ્યા :- 

  • જુનિયર ઓફિસર – 3
  • યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 3
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ – 3
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ – 4
  • રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ – 5
  • હેન્ડીવુમન – 10
  • હેન્ડીમેન – 11
  • કુલ ખાલી જગ્યા :- 39

શૈક્ષણિક લાયકાત :- 

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધી છે.
  • લાયકાત સંબંધિત વધુ માહિતી ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.
Vadodara Airport Recruitment 2024
Vadodara Airport Recruitment 2024

આ પણ વાંચો :- બેંક ઓફ બરોડા ગુજરાતમાં ભરતી 

પગારધોરણ :-

  • જુનિયર ઓફિસર – રૂપિયા 29,760
  • યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – રૂપિયા 21,270
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ – રૂપિયા 24,960
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ – રૂપિયા 21,270
  • રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ – રૂપિયા 24,960
  • હેન્ડીવુમન – રૂપિયા 18,840
  • હેન્ડીમેન – રૂપિયા 18,840

વયમર્યાદા :-

  • આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • કેટેગરી પ્રમાણે ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા :-

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટિફિકેશન 27 એપ્રિલ 2024
  • આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *