WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024

ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024

ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024

ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024 :- મિત્રો, તાજેતરમાં જ સરકાર દ્વારા ક્લાર્કના પદ માટેની બહોળી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવા માંગતા હોય તે ઉમેદવાર આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને ઓફીસીઅલ નોટીફીકેશન વાંચી લેવી અને ત્યાબાદ અરજી કરવી. આ ભરતી સબંધિત વધુ માહિતી નીચે આપવામાં આવી છે.

ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024

પોસ્ટનું :- 

  • અપર ડિવિઝન ક્લાર્ક
  • લોઅર ડિવિઝન ક્લાર્ક

શૈક્ષણિક લાયકાત :- 

  • ઉમેદવારે બંને પોસ્ટ માટે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.

Read More :- DUD Recruitment 2024

વયમર્યાદા :- 

  • બંને પોસ્ટ માટેના ઉમેદવારોની જરૂરી વયમર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પગારધોરણ :- 

  • ડિવિઝન ક્લાર્ક – માસિક રૂપિયા 25,500 થી 81,100 સુધી
  • લોઅર ડિવિઝન ક્લાર્ક –  માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી

જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા :- 

ઉમેદવારને નીચેના બે તબક્કામાંથી પસાર થવું પડશે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવી ?

  • ઈચ્છુક ઉમેદવારો ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરી શકે છે.
  • અન્ય કોઈપણ મારફતે મોકલેલ અરજી માન્ય ગણાશે નહિ.

મહત્વની તારીખો :- 

  • ભરતીની નોટિફિકેશન – 20 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ – 20 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 18 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 

 

RRB Technician Recruitment 2024 GSSSB Recruitment 2024
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 Vidyut Sahayak Recruiment 2024
ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી UPSC Recruitment 2024
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 RPF Recruitment 2024
પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024
ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024  Gujarat District Panchayat Recruitment 2024

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *