WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Gujarat District Panchayat Recruitment 2024

Gujarat District Panchayat Recruitment 2024

Gujarat District Panchayat Recruitment 2024

Gujarat District Panchayat Recruitment 2024 :- મિત્રો, તાજેતરમાં ગુજરાત જીલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત થઇ ચુકી છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

મિત્રો, તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચેની સંપૂર્ણ માહિતી વાંચો અને આ પોસ્ટ તમને પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહિ.

Gujarat District Panchayat Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024

પોસ્ટનું નામ :-

  • મેડિકલ ઓફિસર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
  • એકાઉન્ટન્ટ
  • સ્ટાફનર્સ
  • ઓંડીયોમેટ્રિક આસિસ્ટન્ટ
  • ઓડિયોલોજિસ્ટ
  • ફાર્માસીસ્ટ
  • એ.એન.એમ/એફ.એચ.ડબલ્યુ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • આયુષ તબીબ

શૈક્ષણિક લાયકાત :-

  • આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ-અલગ લાયકાત આપવામાં આવી છે. જેની સંપૂર્ણ માહિતી ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.
  • વિધાર્થીઓને વિનંતી છે કે એક વખત જરૂરથી ઓફીસીઅલ નોટીફીકેશન વાંચી લેવું.

પગારધોરણ :-

  • આ ભરતીમાં પસંદ પામેલા ઉમેદવારોને માસિક રૂપિયા 12,000 થી લઈ 70,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
  • ઉમેદવારોને જણાવી દઈએ કે આ ભરતી કરાર આધારિત કરવામાં આવી રહી છે. (કોઈ કાયમી નોકરી નથી)

Read More :- RRB Technician Recruitment 2024

વયમર્યાદા :-

  • આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • કેટેગરી મુજબ ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે. (ઓફીસીઅલ નોટીફીકેશન વાંચી લેવું)

પસંદગી પ્રક્રિયા :-

  • આ ભરતીમાં કોઈ લેખિત કે શારીરિક કસોટીનો સમાવેશ થતો નથી તેથી ઉમેદવારોને ઈન્ટરવ્યુંના આધારે ભરતી કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી :-

  • આ ભરતીના ઉમેદવારો કોઈપણ પ્રકારની અરજી ફી વગર ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
  • આવી જ માહિતી મેળવવા માટે જોડાઓ અમારી સાથે :- Click Here 
RRB Technician Recruitment 2024 GSSSB Recruitment 2024
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 Vidyut Sahayak Recruiment 2024
ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી UPSC Recruitment 2024
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 RPF Recruitment 2024
પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024
ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024  Gujarat District Panchayat Recruitment 2024

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *