WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

SBI સ્ત્રી શક્તિ યોજના 2024

SBI સ્ત્રી શક્તિ યોજના 2024

SBI સ્ત્રી શક્તિ યોજના 2024 

SBI સ્ત્રી શક્તિ યોજના 2024 :- આજના આધુનિક યુગમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ પણ મોટા મોટા ધંધા ચલાવતી હોય છે. ઘણીબધી મહિલાઓ એવી હોય છે જેની પાસે આવડત છે પણ મૂડીની અછતના કારણે તે ધંધામાં આગળ વધી શક્તિ નથી. હવે સરકાર પણ સ્ત્રીને આગળ લાવવાના અનેક પ્રયાસો કરી રહી છે. આ જ રીતે સરકારની એક યોજના છે SBI સ્ત્રી શક્તિ યોજના, આ યોજના અંતર્ગત મહિલા સાહસિકને રૂપિયા 25 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના વિશેની તમામ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

SBI સ્ત્રી શક્તિ યોજના 2024
SBI સ્ત્રી શક્તિ યોજના 2024

યોજના વિશે :- 

  • જે કોઈ પણ સ્ત્રી તેનો નવો બિઝનેસ ચાલુ કરવા માગતી હોય અથવા તો બિઝનેસ મોટો બનાવવા માંગતી હોય તેમના માટે આ લોન ની મહત્તમ અને ઓછામાં ઓછી રકમ ફિક્સ કરવામાં આવેલી છે.
  • જે કોઈપણ સ્ત્રી તેને દુકાન કે રિટેલર ટ્રેડરસ ખોલવા માંગતા હોય ઓછામાં ઓછી 50000 રૂપિયા અને વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી ની લોન મળવા પાત્ર છે. અને આની અંદર જો તમે બિઝનેસ એન્ટરપ્રાઇઝ માટે માગતા હોય તો તે પણ આ પ્રમાણે રહેશે.
  •  જો તમે એક પ્રકારના વ્યવસાય છો અને તે જ વ્યવસાયનો ચાલુ કરવા માંગો છો તો 50000 થી 25 લાખ સુધીનું લોન મળી શકે છે.
  • જો તમે નાનો એવો ધંધો શરૂ કરવા માંગો છો તો તમને 50,000 થી 25 લાખ સુધીની લોન મળવા પાત્ર છે.

યોજના માટેની પાત્રતા :- 

  • આ દરેક પ્રકારની લોન તમને ધંધાના ગુણધર્મો અને પ્રકારના આધારે લોન ની કિંમત અને વ્યાજ નક્કી કરવામાં આવશે.
  • જો તમે કોઈ પણ પ્રકારનો ધંધો જે ભાગીદારીમાં કરો છો તો તેના માટે તમારે મહત્તમ 51% થી વધારે ભાગીદારી હોવી જરૂરી છે ત્યારે જ તમે આ યોજનાની અંદર પાત્રતા ધરાવે છે.
  • બીજી સારી વાત એ છે કે તમે પાંચ લાખ સુધીની જો લોન લેવા માંગતાઓ તો તેમાં કોઈપણ પ્રકારની માંગણીઓ કે ગેરંટી રાખવામાં આવતી નથી. જેના કારણે તમારે જે તમે ધંધો કરવા માંગતા હોય છો તે સરળતાથી તેનું સપનું પૂરું થઈ શકે છે.
SBI સ્ત્રી શક્તિ યોજના 2024
SBI સ્ત્રી શક્તિ યોજના 2024

Read More :- Soil Health Card Yojana Gujarat 2024

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • આઈડી પ્રુફ (આધાર કાર્ડ કે પાનકાર્ડ)
  • લાઈટ બિલ એડ્રેસ માટે
  • ધંધો કરતા હોવ તો છેલ્લા ત્રણ વર્ષની રિટર્ન ફાઈલ.
  • નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો પ્રોફિટ અને લોસની અને જીએસટી રિટર્ન ડીટેલ આપવાનું રહેશે.

યોજના માટેની અરજી કઈ રીતે કરવી ? 

  • તમારે આ યોજના માટેનું ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • આ ફોર્મ તમે તમારી નજીકની SBI બ્રાન્ચે જઈને ભરી શકો છો.
પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *