WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

RPF Recruitment 2024

RPF Recruitment 2024

RPF Recruitment 2024

મિત્રો, તાજેતરમાં જ RPF – રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. જો મિત્રો, તમે આ નોકરી માટેની અરજી કરવા ઈચ્છો છો તો નીચેની સંપૂર્ણ માહિતી વાંચી અને અરજી કરી શકો છો.

Railway Protection Force Recruitment 2024
મિત્રો, તાજેતરમાં જ RPF – રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. જો મિત્રો, તમે આ નોકરી માટેની અરજી કરવા ઈચ્છો છો તો નીચેની સંપૂર્ણ માહિતી વાંચી અને અરજી કરી શકો છો.

પોસ્ટ :- 

  • કોન્સ્ટેબલ
  • સબ-ઇન્સ્પેકટર

કુલ જગ્યા :-

  • કોન્સ્ટેબલ – 4208
  • સબ-ઇન્સ્પેકટર – 452

શૈક્ષણિક લાયકાત :- 

  • કોન્સ્ટેબલ – માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
  • સબ-ઇન્સ્પેકટર – માન્ય સંસ્થામાંથી સ્નાતક

વયમર્યાદા :- 

  • કોન્સ્ટેબલ – 18 થી 28 વર્ષ
  • સબ-ઇન્સ્પેકટર – 20 થી 28 વર્ષ

સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024

પગારધોરણ :-

  • કોન્સ્ટેબલ – રૂપિયા 21,700
  • સબ-ઇન્સ્પેકટર – રૂપિયા 35,400

મહત્વની તારીખો :- 

  • ભરતીની નોટિફિકેશન : 24 ફેબ્રુઆરી 2024
  • ભરતીના ફોર્મ : 15 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 14 મે 2024

મહત્વની લિંક :- 

  • RPF Recruitment 2024 ઓફિસીયલ નોટિફિકેશન માટે :- Click Here
  • RPF Recruitment 2024 ઓફિસીયલ વેબસાઈટ માટે :- Click Here 
  • આવી જ માહિતી માટે જોડવો અમારી સાથે :- Click Here 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *