WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Vidyut Sahayak Recruiment 2024

Vidyut Sahayak Recruiment 2024

Vidyut Sahayak Recruiment 2024

Vidyut Sahayak Recruiment 2024  :- મિત્રો, તમે ઘણા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે ભરતીની જાહેરાત થઇ ચુકી છે. GEB (Gujarat Electricity Board) દ્વારા ઘણી બધી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે અને મિત્રો, આ પોસ્ટની મદદથી તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો.

મિત્રો, તમને આ પોસ્ટ ઉપયોગી બની હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો.

Vidyut Sahayak Recruiment 2024
Vidyut Sahayak Recruiment 2024

 

પોસ્ટ :- 

  • DGVCL
  • PGVCL
  • UGCVL
  • MGVCL
  • GETCO

કુલ ખાલી જગ્યા :- 

  • DGVCL – 78
  • PGVCL – 28
  • UGCVL – 28
  • MGVCL – 28
  • GETCO – 207

વયમર્યાદા :- 

  • ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ વર્ષ 35 નક્કી કરવામાં આવી છે.
  • કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

શૈક્ષણિક લાયકાત :-

  • વિધુત સહાયક :- પૂર્ણ સમય BE (ઇલેક્ટ્રિકલ ) / B. TECH. (ઇલેક્ટ્રિકલ) માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત મોડમાં UGC /AICTE દ્વારા સાતમાં અને આઠમા સેમેસ્ટર / અંતિમ વર્ષમાં એટીકેટી વીના ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે મંજૂર.

ઓનલાઇન અરજી કરવાનો પ્રકાર :-

  • આ ભરતીના ઈચ્છુક ઉમેદવારો ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરી શકે છે.
  • બાકીની તમામ પ્રકારની અરજીઓ અસ્વીકારવામાં આવશે.

આ પણ વાંચો :- હાલમાં ચાલતી સરકારી ભરતીઓ – 7000+ પોસ્ટ

મહત્વની તારીખો :- 

  • ઓનલાઈન અરજી શરુ થયાની તારીખ :- 12 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 1 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • આવી જ માહિતી મેળવવા માટે જોડાઓ અમારી સાથે :- Click Here 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *