WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Loksabha Election 2024 Gujarat Vote Percentage

Loksabha Election 2024 Gujarat Vote Percentage

Loksabha Election 2024 Gujarat Vote Percentage

Loksabha Election 2024 Gujarat Vote Percentage :- મિત્રો તાજેતરમાં જ ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. તમામ જીલ્લામાં લોકસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણાબધા જીલ્લામાં મોટા પાયે મતદાન થયું અને અમુક ટકા મતદાન નથી પણ થયું. તો ચાલો આપણે જાણીએ કે ક્યાં જીલ્લામાં કેટલા ટકા મતદાન થયું છે.

Loksabha Election 2024 Gujarat Vote Percentage
Loksabha Election 2024 Gujarat Vote Percentage

રાજ્યના આંકડાઓ પર નજર :- 

  • લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી 93 બેઠકો પર 61.55 ટકા મતદાન નોંધાયું હતું.
  • આસામમાં સૌથી વધુ 75.30 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ ગોવામાં 74.32 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.93 ટકા મતદાન થયું હતું.
  • આ દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી નીચો 54.98 ટકા જોવા મળ્યો હતો, જ્યારે બિહાર અને ગુજરાતે 56.83 ટકા પર થોડો સારો દેખાવ કર્યો હતો.

મહત્વની લિંક :- 

  • ગુજરાતમાં જીલ્લા પ્રમાણે મતદાનની ટકાવારીની pdf ડાઉનલોડ કરવા માટે :- Click Here 

Read More :- Forest Guard Final Answer Key 2024

Loksabha Election 2024 Gujarat Vote Percentage
Loksabha Election 2024 Gujarat Vote Percentage

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *