WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024 :- મિત્રો, તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચેના બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે. મિત્રો, તમને આ બ્લોગ પોસ્ટ પસંદ આવી આવી હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો.

GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024

પોસ્ટ :- 

  • આસિસ્ટન્ટ બાઈન્ડર
  • આસિસ્ટન્ટ મશીનમેન
  • કોપી હોલ્ડર
  • પ્રોસેસ આસિસ્ટન્ટ
  • ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર

કુલ ખાલી જગ્યા :-

  • આસિસ્ટન્ટ બાઈન્ડરની – 66
  • આસિસ્ટન્ટ મશીનમેન – 70
  • કોપી હોલ્ડરની – 10
  • પ્રોસેસ આસિસ્ટન્ટ – 03
  • ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર – 05
  • કુલ 154 જગ્યાઓ 

પગારધોરણ :-

  • નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગારધોરણ રૂપિયા 26,000 ચુકવવામાં આવશે ત્યારબાદ પ્રતિ મહિને રૂપિયા 25,500 થી 81,100 પગાર ચુકવવામાં આવશે.

વયમર્યાદા :-

  • અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો :- જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024

આ ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શૈક્ષણિક લાયકાત :-

  • આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે. જેની સંપૂર્ણ માહિતી ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

કઈ રીતે પસંદગી થશે ? 

  • આ ભરતીના ઉમેદવારોને માત્ર એક જ MCQ ટાઈપની CBT (Computer Based Test) આપવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવારો ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરી શકે છે.

મહત્વની તારીખો :- 

  • ભરતીની નોટિફિકેશન – 16 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ – 16 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 30 એપ્રિલ 2024

મહત્વની લિંક :-

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
  • આવી જ માહિતી માટે જોડાઓ અમારી સાથે :- Click Here

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *