Hinduja Housing Finance Gujarat Recruitment 2024
Hinduja Housing Finance Gujarat Recruitment 2024
Hinduja Housing Finance Gujarat Recruitment 2024 :- ફાઇનાન્સ વિભાગમાં કામ કરવા ઇચ્છતા લોકો માટે મહત્વની ભરતી સામે આવી છે. હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્સે ગુજરાતના અનેક શહેરોમાં બહોળી સંખ્યામાં ભરતીની જાહેરત કરી છે. ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.
પોસ્ટ :-
- સેલ્સ ઓફિસર
કુલ જગ્યા :-
- હિન્દુજા ફાઇનાન્સ દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ ગુજરાતના 26 શહેરોમાં ભરતી થઈ રહી હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.
શૈક્ષણિક લાયકાત :-
- આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
વયમર્યાદા :-
- આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.
પગારધોરણ :-
- આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને વાર્ષિક રૂપિયા 1,80,000 થી 2,75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં ઉમેદવારોને પર્ફોર્મન્સના આધારે ઈન્સેન્ટિવ પણ ચુકવવામાં આવશે.
Read More :- DRDO Recruitment 2024
પસંદગી પ્રક્રિયા :-
- આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ :-
- આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેરો છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો તથા ઇન્ટરવ્યૂની તારીખ 10 અને 11 મે એટલે કે શુક્ર અને શનિવારે ગુજરાતના તમામ સ્થળે છે.
મહત્વની તારીખો :-
- ભરતીની નોટિફિકેશન :- 02 મે 2024
- આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
મહત્વની લિંક :-
- ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here
- ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here