WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

UPSC Recruitment 2024

UPSC Recruitment 2024

UPSC Recruitment 2024

UPSC Recruitment 2024 :- મિત્રો, તાજેતરમાં UPSC (Union Public Service Commission) દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચેની પોસ્ટમાં આપવામાં આવી છે. મિત્રો, તમે આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હોવ તો નીચેની સંપૂર્ણ વાંચીને અરજી કરવી.

UPSC Recruitment 2024
UPSC Recruitment 2024

પોસ્ટનું નામ :-

  • પર્સનલ આસિસ્ટન્ટ

કુલ જગ્યાઓ :- 

  • 323

શૈક્ષણિક લાયકાત :-

  • ભરતીના આ પદ માટે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સીટીમાંથી કે તેની સમક્ષ સ્નાતકની ડીગ્રી હોવી ફરજીયાત છે.
  • શૈક્ષણિક લાયકાત સબંધિત વધુ માહિતી નીચે ઓફીસીઅલ નોટિફિકેશનમાં છે.
UPSC Recruitment 2024
UPSC Recruitment 2024

પગારધોરણ :-

  • સરકારના નિયમ મુજબ આ પદ માટેના પગારધોરણ રૂપિયા 56,000 થી લઇ 1,32,000 સુધી ચુકવવામાં આવશે.

વયમર્યાદા :-

  • ભરતીના આ પદ માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • અમુક કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળે છે જેની માહિતી નીચે ઓફીસીઅલ નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

આ પણ વાંચો :- સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024

પસંદગી પ્રક્રિયા :-

ભરતીના આ પદ માટે ઉમેદવારોને 4 તબક્કામાંથી પસાર થવું પડશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટિફિકેશન – 07 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ – 07 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 27 માર્ચ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટિફિકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરો અહીંથી :- Click Here
  • આવી જ માહિતી મેળવવા માટે જોડાઓ અમારી સાથે :- Click Here 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *