WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Home Guard Bharti 2024

Home Guard Bharti 2024

Home Guard Bharti 2024

Home Guard Bharti 2024 :- મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા માટે હોમગાર્ડ ભરતીની જાહેરાત કરી છે. જેમાં ઈચ્છુક પુરુષ અને મહિલા ઉમેદવારો પોતાની અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

Home Guard Bharti 2024
Home Guard Bharti 2024

પોસ્ટનું નામ :- 

  • હોમ ગાર્ડ

કુલ ખાલી જગ્યા :- 

  • અમદાવાદ – 539
  • ગાંધીનગર – 114

શૈક્ષણિક લાયકાત :- 

  • ધોરણ 10 પાસ અથવા તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત.
Home Guard Bharti 2024
Home Guard Bharti 2024

આ પણ વાંચો :- ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024

વયમર્યાદા :- 

  • અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

જરૂરી પાત્રતા :- 

  • ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.
  • ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • વજન ઓછામાં ઓછુ પુરુષોનું ૫૦ કિલો અને મહિલાઓનું ૪૦ કિલો હોવું જોઇએ.
  • ઉંચાઇ ઓછામાં ઓછી પુરુષ ઉમેદવારને ૧૬૨ સેન્ટી મીટર અને મહિલા ઉમેદવારને ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઈએ.
  • છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ. (  સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા  હોવા જોઇએ.)
  • અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ  ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.
  • અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ.

શારીરિક કસોટી :- 

ક્રમ ઉમેદવાર ટેસ્ટનું નામ પાસિંગ સ્ટાન્ડર્ડ ગુણ
પુરૂષ ૧૬૦૦ મીટર દોડ ૦૯ મિનીટ દોડની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારને ૭૫ ગુણ મળવાપાત્ર થશે.
મહિલા ૮૦૦ મીટર દોડ ૦૫ મિનીટ ૨૦ સેકન્ડ

 

 

 

 

 

 

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ? 

  • હોમગાર્ડ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હોમગાર્ડ ભરતી ની સતાવાર જાહેરાત શોધો.
  • અરજી ફોર્મ ઍક્સેસ કરવા માટે જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરો.
  •  હોમગાર્ડની ભરતી સંબંધિત જરૂરી માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • હોમગાર્ડની ભરતી ને લાગુ પડતી અરજી ફી ચૂકવી.
  • સમગ્ર અરજી ફોર્મ ફરીથી એકવાર ચકાસો અને ફોર્મ સબમિટ કરો.

મહત્વની લિંક :- 

  • અમદાવાદ જીલ્લા માટેની ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ગાંધીનગર જીલ્લા માટેની ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *