WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024 :- સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(DRDO) દ્વારા અનેક પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી અરજી કરી શકે છે. ભરતીની સંપૂર્ણ ,માહિતી નીચે આમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

DRDO Recruitment
DRDO Recruitment

પોસ્ટ :- 

  • એપ્રેન્ટિસ

કુલ ખાલી જગ્યા :- 

  • 38

શૈક્ષણિક લાયકાત :- 

  • એપ્રેન્ટિસની ભરતી માટે ડિપ્લોમા અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  • આ ઉપરાંત B.Sc., B. Pharma, B.L.I.Sc પણ જરૂરી છે.
  • વધારાની શૈક્ષણિક લાયકાત ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

વયમર્યાદા :-

  • આ ભરતીમાં અરજદારોએ 18 થી 30 વર્ષની વયના સમયગાળામાં આવવું આવશ્યક છે. જો કે, શૈક્ષણિક લાયકાત ઉપલબ્ધ ચોક્કસ પોસ્ટ્સ અનુસાર બદલાય છે. શૈક્ષણિક આવશ્યકતાઓને લગતી વિગતવાર માહિતી જાહેરાતમાં આપવામાં આવી છે.

Read More :- BSF Recruitment 2024

DRDO Recruitment
DRDO Recruitment

પસંદગી પ્રક્રિયા :-

  • આ ભરતી માટે કોઈ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિઓના આધારે કરવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી તમને જાહેરાતમાં મળી જશે.

અરજી પ્રક્રિયા :-

  • આ ભરતી માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • આ ઓફલાઈન અરજી મોકલવાનું સરનામું જાહેરાતમાં આપેલ છે.

મહત્વની તારીખ :- 

  • ઓફલાઈન અરજી મોકલવાનું શરુ :- 15મી એપ્રિલ, 2024
  • ઓફલાઈન અરજી મોકલવાની છેલ્લી તારીખ :- 15મી મે, 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *