WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024

સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024

મિત્રો, તાજેતરમાં SIS (સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ) દ્વારા સિક્યોરિટી ગાર્ડની મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. જો મિત્રો તમે આ પોસ્ટ માટે યોગ્ય પાત્રતા ધરાવો છો તો નીચે આપેલ લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. વિધાર્થી મિત્રો, તમારી જાણ માટે એક વખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચી લેવું.

Security Guard Bharti 2024

પોસ્ટનું નામ :- 

  • સિક્યોરિટી ગાર્ડ

કુલ જગ્યા :- 

  • 2500 +

વયમર્યાદા :- 

  • ઉમેદવારની વયમર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ તથા વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી :-

  • આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

શૈક્ષણિક લાયકાત :-

  • આ ભરતી માટેના ઈચ્છુક ઉમેદવારની જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ રાખવામાં આવી છે.
  • આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે.

ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 Indian Army (Agniveer) Recruitment 2024

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

મહત્વની તારીખો :- 

  • ભરતીની નોટિફિકેશન :- 27 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાના શરુ :- 27 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફિશીયલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓફિશીયલ નોટિફિકેશન માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
  • આવી જ માહિતી માટે જોડાઓ અમારી સાથે :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *