WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Yes Bank Home Loan 2024

Yes Bank Home Loan 2024

Yes Bank Home Loan

Yes Bank Home Loan :- મિત્રો તમે દર મહીને રૂપિયા 9000 હજાર કમાઓ છો તો Yes Bank તમને હોમ લોન આપી રહી છે. આ લોન ખુબ જ સરળ હપ્તે ચુકવવાની રહેશે અને ઓછા વ્યાજના દરે ચુકવવાની રહેશે. લોન વિશેની સંપૂર્ણ માહિતી અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

Yes Bank Home Loan 2024
Yes Bank Home Loan 2024

લોન વિશે :- 

  • જે લોકોની માસિક આવક સાવ ઓછી છે, અને તેમનું ઘર લેવાનું સપનું અધૂરું રહી જતું હોય છે. કેમ કે બેંક દ્વારા તેમને પગાર ધોરણ ઓછા હોવાના લીધે લોન આપવામાં આવતી નથી. પરંતુ હવે યસ બેન્ક દ્વારા તમને તમારા સપના સાકાર કરવા માટે 35 વર્ષ માટે હોમ લોન આપવામાં આવી રહી છે.
  • મિત્રો, તાજેતરમાં યસ બેંકે પોતાની સત્તાવાર વેબસાઈટ પરથી એક નવી લોન ની શરૂઆત કરી છે. જેનું નામ છે ખુશી અફોર્ડેબલ હાઉસિંગ લોન જેમાં માત્ર 9000 રૂપિયા માસિક આવક ધરાવતા લોકો પણ હવે લોન માટે અરજી કરી શકશે અને જો કોઈ વ્યક્તિ પગારદાર નથી અને સ્વરોજગારથી કમાણી કરે છે તો તેઓ પણ પોતાનો સપનાનું ઘર લેવા માટે હોમ લોન ની અરજી કરી શકશે.
  • આ હોમ લોન 35 વર્ષ સુધી લઈ શકશો અને તેના પર તમારે 10.5 ટકાથી 12.5 ટકા સુધીના વ્યાજ દર ભરવાના રહેશે. પરંતુ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેમ કે જો તમારો સિબિલ સ્કોર સારો નહીં હોય તો તમને લોન લેવામાં મુશ્કેલી થઈ શકે પરંતુ જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો તમે ઓછા વ્યાજ દરે પણ લોન મેળવી શકે છે.
  • જો તમે આ હોમનો લોન લેવા માગતા હોવ તો તમારે તેના માટે કોઈ મિલકત ખરીદી અથવા પ્લોટ ખરીદી અથવા મકાનનો ટ્રાન્સફર જેવી બાબતો માટે તમે યસ બેન્કને સત્તાવાર વેબસાઈટ પર જઈને લોનની માહિતી મેળવી શકશો.
  • મિત્રો જો તમે આ લોન લો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે મહત્તમ 35 વર્ષની સમય મર્યાદામાં આ લોનની ચુકવણી કરવી પડશે જ્યારે જો કોઈ સ્વરોજગાર વ્યક્તિ આ લોન લેશે તો તેને માત્ર 30 વર્ષના સમયગાળા અંદર લોનનું ચુકવણું કરવું પડશે અને જો કોઈ વ્યક્તિની ઉંમર પાકતી મુદતે 60 વર્ષથી લઈને 70 વર્ષથી વધુ હોય તો તે વ્યક્તિ ને લોન મળવા પાત્ર રહેશે નહીં તે બાબતોનો ખાસ ધ્યાન દોરવું.
  • મિત્રો જો તમને આ યસ બેન્ક દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હોમ લોન (Yes Bank Home Loan‌‌માહિતી પસંદ આવી હોય તો તમે આજે જ સત્તાવાર વેબસાઈટ પર જઈને આ સ્કીમ વિશે વધુ માહિતી મેળવી શકશો અને આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી જો તેઓ પણ પોતાનું સપનાનું ઘર ખરીદવા માગતા હોય તો તેઓ પણ લોન વિશે માહિતી મેળવી અને ઓનલાઇન અરજી કરી શકે છે.

Read More :- SBI YONO App Loan

Yes Bank Home Loan 2024
Yes Bank Home Loan 2024

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *