WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

IPPB Recruitment 2024

IPPB Recruitment 2024

IPPB Recruitment 2024

IPPB Recruitment 2024 :- ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં તાજેતરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત અને પાત્રતા ધરાવતા ઈચ્છુક ઉમેદવાર પોતાની અરજી નોંધાવી શકે છે. ભરતી સબંધિત તમામ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

IPPB Recruitment
IPPB Recruitment

પોસ્ટ :-

  • એક્ઝિક્યુટિવ (સલાહકાર)
  • એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર)
  • એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ)

કુલ ખાલી જગ્યા :-

  • એક્ઝિક્યુટિવ (સલાહકાર) – 21
  • એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર) – 05
  • એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) – 28

શૈક્ષણિક લાયકાત :- 

  • એક્ઝિક્યુટિવ (સલાહકાર) – સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી.
  • એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર) – સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી.
  • એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) – સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી.

વયમર્યાદા :- 

  • એક્ઝિક્યુટિવ (સલાહકાર) – 22-40 વર્ષ 
  • એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર) – 22-45 વર્ષ 
  • એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) – 22-30 વર્ષ 
  • કેટેગરી પ્રમાણે ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે.

Read More :- High Court of Gujarat Stenographer Recruitment 2024

IPPB Recruitment
IPPB Recruitment

અરજી ફી :- 

  • General / OBC / EWS: Rs. 500/-
  • SC, ST: Rs. 150/-
  • PH: Rs. 150/-
  • ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરીને પરીક્ષા ફી ઓનલાઈન ચૂકવી શકાશે. 

પગારધોરણ :- 

  • એક્ઝિક્યુટિવ (સલાહકાર) – વાર્ષિક 10 લાખ 
  • એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર) – વાર્ષિક 15 લાખ 
  • એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) – વાર્ષિક 25 લાખ 

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટીફીકેશન :- 04/05/2024
  • ફોર્મ ભરાવાના શરુ :- 04/05/2024
  • ફોર ભરવાની છેલ્લી તારીખ :- 24/05/2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *