WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

AMC Junior Clerk Recruitment 2024

AMC Junior Clerk Recruitment 2024

AMC Junior Clerk Recruitment 2024

AMC Junior Clerk Recruitment 2024 :- મિત્રો, તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્કની બહોળી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. જેની સંપૂર્ણ માહિતી અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

મિત્રો, તમે આ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા હોય તો સંપૂર્ણ માહિતી વાંચી અને તમે અરજી કરી શકો છો. તમારા મિત્રો સુધી આ પોસ્ટ પહોચાડવા વિનંતી.

AMC Junior Clerk Recruitment 2024
AMC Junior Clerk Recruitment 2024

પોસ્ટનું નામ :- 

  • જુનિયર ક્લાર્ક

કુલ જગ્યા :- 

  • 612

શૈક્ષણિક લાયકાત :- 

  • અરજી કરનાર ઉમેદવારે કોમર્સ/સાયન્સ કે આર્ટસ કોઈ પણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

Read More :- Navodaya Vidyalaya Bharti 2024

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પગારધોરણ :- 

  • પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ આ પગાર રકમ વધીને 19,900 થી 63,200 સુધી થઈ જશે.
  • આ પોસ્ટ પર તમને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર રહેશે.

અરજી કરવાની રીત :- 

  • ઉમેદવારો ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી કરી શકે છે.

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટિફિકેશન :- 15 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ ભરવાના શરુ :- 15 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here

 

RRB Technician Recruitment 2024 GSSSB Recruitment 2024
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 Vidyut Sahayak Recruiment 2024
ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી UPSC Recruitment 2024
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 RPF Recruitment 2024
પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024
ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024  Gujarat District Panchayat Recruitment 2024

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *