WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024

મિત્રો, તાજેતરમાં જ સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 દ્વારા વિવિધ પદો માટે બહોળી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. જો મિત્રો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે આપેલી માહિતીના આધારે ભરી શકો છો અને એકવખત જરૂરથી ઓફિસીયલ નોટિફિકેશન વાંચી લેવું.

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024

પોસ્ટ :- 

  • લેબ આસિસ્ટન્ટ
  • ટેકનિકલ ઓપરેટર
  • સ્ટોર કીપર
  • જુનિયર ઈજનેર
  • વૈજ્ઞાનિક મદદનીશ
  • ક્ષેત્ર સહાયક
  • ટેકનિકલ ઓફિસર
  • ડાયેટિશિયન
  • ટેકનિકલ અધિક્ષક
  • ટેક્સટાઇલ ડિઝાઇનર
  • સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ
  • ગર્લ્સ કેડેટ પ્રશિક્ષક
  • લેબોરેટરી એટેન્ડન્ટ
  • પુસ્તકાલય અને માહિતી સહાયક
  • પુસ્તકાલય કારકુન
  • જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ
  •  સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ

કુલ જગ્યા :- 

  • 2049

શૈક્ષણિક લાયકાત :- 

  • આ ભરતી માટે અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત છે.
  • 10 પાસ, 12 પાસ અને સ્નાતક

પગારધોરણ :–

  • રૂપિયા 5200 થી લઇ 34800 સુધી

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Railway Protection Force (RPF) Recruitment 2024

પસંદગી પ્રક્રિયા :-

આ ભરતીની પસંદગી બે તબક્કામાં યોજાશે. 

  • કોમ્પ્યુટર ટેસ્ટ
  • લેખિત પરીક્ષા

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટિફિકેશન – 26 ફેબ્રુઆરી 2024
  • ભરતીના ફોર્મ – 26 ફેબ્રુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 18 માર્ચ 2024

મહત્વની લિંક :- 

  • સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 ઓફિસીયલ નોટિફિકેશન માટે – Click Here 
  • સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 ઓફિસીયલ વેબસાઈટ માટે – Click Here 
  • આવી જ માહિતી મેળવવા માટે જોડાઓ અમારી સાથે:- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *