WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 Indian Army (Agniveer) Recruitment 2024

ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 Indian Army (Agniveer) Recruitment 2024

મિત્રો, તાજેતરમાં ARO (Army Recruitment Office) – Jamangar દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેને અગ્નિવીર કહેવામાં આવે છે. આ તમામ પોસ્ટ વિશેની માહિતી નીચે આપવામાં આવી છે તો આ લેખ સંપૂર્ણ વાંચો અને આ અંગેની જરૂરી માહિતી મેળવો.

Indian Army Recruitment (Agniveer) - Jamnagar Recruitment
મિત્રો, તાજેતરમાં ARO (Army Recruitment Office) – Jamangar દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેને અગ્નિવીર કહેવામાં આવે છે. આ તમામ પોસ્ટ વિશેની માહિતી નીચે આપવામાં આવી છે તો આ લેખ સંપૂર્ણ વાંચો અને આ અંગેની જરૂરી માહિતી મેળવો.

ભરતીની સંપૂર્ણ માહિતી 

પોસ્ટ :- 

  • અગ્નિવીર જનરલ ડ્યુટી (GD)
  • અગ્નિવીર ટેકનીકલ
  • અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કિપર ટેકનીકલ
  • અગ્નિવીર ટ્રેડસમેન

શૈક્ષણિક લાયકાત :- 

મિત્રો, તમામ પોસ્ટ માટે વિવિધ લાયકાત આપવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • અગ્નિવીર જનરલ ડ્યુટી (GD) – 45% સાથે કોઈપણ માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક જરૂરી.
  • અગ્નિવીર ટેકનીકલ – 10+2 ધોરણ પાસ સાયન્સ સાથે અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયોમાં 50% માર્ક અને બાકીના દરેક વિષયોમાં 40% માર્ક સાથે પાસ કરેલ હોવું જોઈએ.
  • અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કિપર ટેકનીકલ – ધોરણ 10+2 પાસ કોઈપણ માન્ય સંસ્થામાંથી અને દરેક વિષયોમાં 50% માર્ક સાથે કુલ 60% હોવા ફરજીયાત.
  • અગ્નિવીર ટ્રેડસમેન – ધોરણ 8 અને 10 પાસ

ઉંમર સબંધિત માહિતી :-

  • અરજી કરનાર ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ઉમેદવારનો જન્મ 01 ઓક્ટોબર 2003 થી 01 અપ્રિલ 2007 ની વચ્ચે થયો હોવો જોઈએ.

પસંદગીની પ્રક્રિયા :- 

  • Computer Based Test (CBT)
  • Physical Efficiency Test (PET) And Physical Measurement Test (PMT)
  • Typing Test (Only Tradesmen Post)
  • Document Verification
  • Medical Examination

Gujarat Municipality Recruitment 2024

અરજી ફી :- 

  • General/EWS/OBC :- 550/-
  • ST/SC Woman :- 550/-

પગારધોરણ :- 

  • પ્રથમ વર્ષે :- 30,000/-
  • બીજા વર્ષે :- 33,000 /-
  • ત્રીજા વર્ષે :- 36,500/-
  • ચોથા વર્ષે :-40,000/-

મહત્વની લિંક :- 

  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here
  • ઓફિસીયલ નોટિફિકેશન માટે :- Click Here
  • અમારા WhatsApp Group માં જોડાવા માટે :- Click Here 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *