WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

High Court of Gujarat Stenographer Recruitment 2024

High Court of Gujarat Stenographer Recruitment 2024

High Court of Gujarat Stenographer Recruitment 2024

High Court of Gujarat Stenographer Recruitment 2024 :- ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર સંપૂર્ણ માહિતી વાંચીને પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. ભરતી સબંધિત તમામ માહિતી નીચે અમારા બ્લોગ પોસ્ટમાં આવી છે.

High Court of Gujarat Stenographer Recruitment
High Court of Gujarat Stenographer Recruitment

પોસ્ટ :- 

  • સ્ટેનોગ્રાફર (વર્ગ 1 અને વર્ગ 2)

કુલ જગ્યા :- 

  • 244

શૈક્ષણિક લાયકાત :- 

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (Class-Il):- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત.
  • અંગ્રેજીમાં સ્પીડ શોર્ટ હેન્ડ 120 w.p.m.
  • તા. 13/08/2008 ના સરકારી ઠરાવ મુજબ કોમ્પ્યુટર ઓપરેશનનું પાયાનું જ્ઞાન જરૂરી છે.
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III):- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત.
  • અંગ્રેજીમાં સ્પીડ શોર્ટ હેન્ડ 100 w.p.m.
  • તા. 13/08/2008 ના સરકારી ઠરાવ મુજબ કોમ્પ્યુટર ઓપરેશનનું પાયાનું જ્ઞાન જરૂરી છે.
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.

વયમર્યાદા :- 

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-Il):- 21 થી 40 વર્ષ
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III):- 21 થી 35 વર્ષ

Read More :- Indian Railway Recruitment 2024

High Court of Gujarat Stenographer Recruitment
High Court of Gujarat Stenographer Recruitment

એપ્લિકેશન ફી :- 

  • SC, ST, OBC (SEBC), EWS, PH, Ex-Servicemen – Rs. 750
  • All Other Candidates – Rs. 1500
  • Mode of Payment – Online/Offline

પસંદગી પ્રક્રિયા :- 

આ ભરતીમાં ઉમેદવારને નીચેના ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે. 

  • MCQ Exam [100 ગુણ]
  • કૌશલ્ય કસોટી [ 70 ગુણ]
  • મૌખિક ઇન્ટરવ્યુ [ 30 માર્ક્સ]

જરૂરી તારીખો :- 

  • ભરતીની નોટીફીકેશન :- 06-05-2024
  • અરજી શરુ થયાની તારીખ :- 06-05-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 26-05-2024

જરૂરી લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *