WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી – પગાર ધોરણ 13000 પ્રતિ માસ

પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી – પગાર ધોરણ 13000 પ્રતિ માસ

પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી – પગાર ધોરણ 13000 પ્રતિ માસ

NHM કાર્યક્રમ અંતર્ગત પદ્મકુંવરબા હોસ્પિટલ-રાજકોટ માટે નીચે જણાવેલ જગ્યાઓ તદન હંગામી 11 માસ માટે કરારીય ફીકસ પગારથી ભરવા માટે જાહેરાત આપવામાં આવે છે.

પદ્મ કુંવરબા હોસ્પિટલ
પદ્મ કુંવરબા હોસ્પિટલ

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો એ તા.01/03/2024 થી તા.10/03/2024 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેર લિંક પર PRAVESH મોડ્યુલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો :- નમો ટેબ્લેટ યોજના 2024 : Namo Tablet Yojana 2024

જગ્યાનું નામ : SNCU સ્ટાફ નર્સ

જગ્યાની સંખ્યા : 04

માસિક વેતન : રૂ 13000 પ્રતિમાસ

શૈક્ષણીક લાયકાત : ઉમેદવારે ગુજરાત નસીંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત R.N.& R.M. (GNM) નર્સીગ કોર્ષ કરેલ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી.(નસીંગ)ની બેચલર ડીગ્રી તથા ગુજરાત નર્સીગ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ

અનુભવ : (ઇચ્છનિય) હોસ્પીટલમાં ઓછામાં ઓછો  2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા : 40 વર્ષથી નીચેની

Table of Contents

જગ્યાનું નામ : NMHP સ્ટાફ નર્સ

જગ્યાની સંખ્યા : 01

માસિક વેતન : રૂ 13000 પ્રતિમાસ

શૈક્ષણીક લાયકાત : ઉમેદવારે ગુજરાત નસીંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત R.N.& R.M. (GNM) નર્સીગ કોર્ષ કરેલ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી.(નસીંગ)ની બેચલર ડીગ્રી તથા ગુજરાત નર્સીગ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ

અનુભવ : (ઇચ્છનિય) હોસ્પીટલમાં ઓછામાં ઓછો  2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા : 40 વર્ષથી નીચેની

અરજી કરવા માટેની લિંક : અહિયાં ક્લિક કરો 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *