WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Indian Railway Recruitment 2024

Indian Railway Recruitment 2024

Indian Railway Recruitment 2024

Indian Railway Recruitment 2024 :- રેલ્વેમાં નોકરી કરવા ઇચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વે વિભાગે ઘણીબધી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક ઉમેદવાર ભરતીની સંપૂર્ણ નોટીફીકેશન વાંચીને અરજી કરી શકે છે. ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

Indian Railway Recruitment

પોસ્ટ :- 

  • ફૂટબોલ મેન
  • વેઇટ લીફટીંગ મેન
  • એથ્લેટિકસ વુમેન
  • એથ્લેટિકસ મેન
  • બોક્સિંગ મેન
  • બોક્સિંગ વુમેન
  • સ્વીમીંગ મેન
  • ટેબલ ટેનીસ મેન
  • હોકી મેન
  • હોકી વુમેન
  • બેડમિન્ટન મેન
  • કબડ્ડી મેન
  • કબડ્ડી વુમેન
  • કુસ્તી મેન
  • કુસ્તી વુમેન
  • ચેસ મેન

ખાલી જગ્યા :-

  • ફૂટબોલ મેન – 5
  • વેઇટ લીફટીંગ મેન – 2
  • એથ્લેટિકસ વુમેન – 2
  • એથ્લેટિકસ મેન – 6
  • બોક્સિંગ મેન – 3
  • બોક્સિંગ વુમેન – 1
  • સ્વીમીંગ મેન – 3
  • ટેબલ ટેનીસ મેન – 2
  • હોકી મેન – 4
  • હોકી વુમેન – 1
  • બેડમિન્ટન મેન – 4
  • કબડ્ડી મેન – 1
  • કબડ્ડી વુમેન – 1
  • કુસ્તી મેન – 1
  • કુસ્તી વુમેન-1
  • ચેસ મેન – 1
  • કુલ જગ્યા :- 38 

શૈક્ષણિક લાયકાત :-

  • આ રેલ્વે ભરતી સેલ ભરતી માટે અરજદારોએ માન્ય સંસ્થા/બોર્ડમાંથી લઘુત્તમ 10મા ધોરણની શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે.

વયમર્યાદા :- 

  • આ ભરતી માટે વયમર્યાદા 18 થી 25 વર્ષ રાખવામાં આવે છે.
  • કેટેગરી પ્રમાણે ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે.

પસંદગી પ્રક્રિયા :-

આ ભરતીમાં ઉમેદવારોને નીચેના ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે.

  • લેખિત કસોટી
  • કૌશલ્ય પરીક્ષણ
  • દસ્તાવેજોની ચકાસણી અથવા ઇન્ટરવ્યુ

Read More :- Hinduja Housing Finance Gujarat Recruitment 2024

Indian Railway Recruitment
Indian Railway Recruitment

પગારધોરણ :-

  • પસંદ કરેલા ઉમેદવારોને અન્ય સરકારી લાભો સાથે રૂપિયા 18,000 થી લઇ 45,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

મહત્વની તારીખો :- 

  • અરજીની શરૂઆતની તારીખ :- 15 એપ્રિલ 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 16 મે 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *