WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

DUD Recruitment 2024

DUD Recruitment 2024

DUD Recruitment 2024

DUD Recruitment 2024 :- Department of Urban Development (DUD) દ્વારા અનેક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટેની લાયકાત ધરાવે છે તે ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચેના બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

DUD Recruitment 2024

પોસ્ટનું નામ :- 

  • જુનિયર આસિસ્ટન્ટ

કુલ જગ્યા :- 

  • 760

શૈક્ષણિક લાયકાત :- 

  • અરજી કરનાર ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
  • ઉમદેવાર કોમ્પ્યુટરના જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે જેમાં અંગ્રેજ ટાઈપીંગ સ્પીડ 35 w.p.m અને હિંદીમાં 30 W.p.m સ્પીડ હોવી જોઈએ.

Read More :- AMC Junior Clerk Recruitment 2024

વય મર્યાદા :- 

  • આ ભરતીમાં  18 વર્ષથી લઈને મહત્તમ 25 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.
  • જગ્યાઓ માટે કેટેગરી મુજબ ઉમેદવારોને છુટછાટ આપવામાં આવે છે.

પગાર ધોરણ :- 

  • પસંદગી પામેલ ઉમેદવારોનું માસિક પગાર ધોરણ 19990 થી 63200 સુધીનું રહેશે.

પસંદગી પ્રક્રીયા :- 

  • ઉમેદવારોની પસંદગી તેમના મેરીટ આધારીત થશે.
  • આ ભરતીમાં કોઈપણ પ્રકારની લેખીત પરીક્ષા આપવાની રહેશે નહી.

મહત્વની માહિતી :- 

  • શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ભરતીની અરજી ફોર્મ સ્વીકારવાની તારીખ 28 માર્ચ 2024 થી શરૂ થશે અને આ ભરતી ફોર્મ તમે 26 એપ્રીલ 2024 સુધી ઓફલાઈન રીતે જમા કરાવી શકો છો. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ભરતીના ફોર્મ નિચે આપેલ સરનામે મોકલ્વાના રહેશે. આ ફોર્મ સાથે ઉમેદવારો માર્ક્શીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા અન્ય દસ્તાવેજ જોડવાના રહેશે.

ઓફલાઈન અરજી મોકલવાનું સરનામું :- 

સહાયક પ્રોગ્રામર,
શહેરી વિકાસ વિભાગ, સરકાર. દિલ્હીના એનસીટીનું,
9મું સ્તર, “સી” વિંગ, દિલ્હી સચિવાલય, આઈ.પી. એસ્ટેટ,
નવી દિલ્હી – 110002

મહત્વની લિંક :- 

ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 

RRB Technician Recruitment 2024 GSSSB Recruitment 2024
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 Vidyut Sahayak Recruiment 2024
ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી UPSC Recruitment 2024
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 RPF Recruitment 2024
પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024
ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024  Gujarat District Panchayat Recruitment 2024

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *