WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Forest Guard Final Answer Key 2024

Forest Guard Final Answer Key 2024

Forest Guard Final Answer Key 2024

Forest Guard Final Answer Key 2024 :- મિત્રો, આપ ઘણા સમયથી Forest Guard Exam Final Answer Key ની રાહ જોઈ રહ્યા હતા. આખરે આપની આતુરતાનો અંત આવ્યો છે. અને આપ આપને ફાળવવામાં આવેલ Forest Guard પરીક્ષામાં કેટલા ગુણ મેળવી રહ્યા છો તે આપ જાણી શકશો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નંબર :FOREST/202223/01 ની આન્સર કી આજરોજ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો અહીં નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની જાહેરાત મંડળ દ્વારા અને ફાઈનલ આન્સર કી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે આપ અહીંથી આપને ફાઈનલ આન્સર કી ને ડાઉનલોડ કરી શકો છો.

Forest Guard Final Answer Key
Forest Guard Final Answer Key

Forest Guard Final Answer Key :- 

ગુજરાત સરકારના પર્યાવરણ ખાતાના અગ્રહ મુખ્યવન સંરક્ષક અને હેડ ફોરેસ્ટ પોસ્ટ ગાંધીનગર દ્વારા બીટગાર્ડ પરીક્ષા ની જાહેરાત તારીખ 20/10/2022 ના રોજ કરવામાં આવી હતી. અને ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા CBRT એટલે કે Computer Base Recruitment Test  તારીખ: 08/02/2024 થી તારીખ : 27/02/2024 દરમિયાન કુલ 48 સેશનમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલી અને ઉમેદવારો પાસેથી આન્સર કી માં જણાવેલ ઉત્તરો માટે વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવેલા હતા ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારો તરફથી તારીખ : 07/03/2024 થી તારીખ :25/03/2024 દરમિયાન આન્સર કી માટેના વાંધાઓ અને સૂચનો રજૂ કરવામાં આવેલ હતાં. વનરક્ષક પરીક્ષાના ઉમેદવારો દ્વારા આપેલ આન્સર કી સામેના વાંધાઓ અને સૂચનોના અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે.

ઉમેદવારો અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરીને તેમને આપવામાં આવેલા પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી અને રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકશે. અને તેઓ પોતાના માર્ક પણ જાણી શકશે.

મહત્વની લિંક :- 

FOREST GUARD Final Answer Key Download :- અહીં ક્લિક કરો

Read More :- GUJCET Result 2024

Forest Guard Final Answer Key
Forest Guard Final Answer Key

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *