WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Navodaya Vidyalaya Bharti 2024

Navodaya Vidyalaya Bharti 2024

Navodaya Vidyalaya Bharti 2024

Navodaya Vidyalaya Bharti 2024 :- તાજેતરમાં જ શિક્ષક મિત્રો માટે તાજા સમાચાર આવ્યા છે કે નવોદય વિદ્યાલયમાં પુરુષ અને મહિલા શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. આ ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

Navodaya Vidyalaya Bharti 2024
Navodaya Vidyalaya Bharti 2024

પોસ્ટનું :-

  • ફીમેલ સ્ટાફ નર્સ
  • ઓડિટ મદદનીશ
  • કાનૂની મદદનીશ
  • કોમ્પ્યુટર સંચાલક
  • જુનિયર સચિવાલય સહાયક (JSA)
  • લેબ એટેન્ડન્ટ
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS)
  • મદદનીશ વિભાગ અધિકારી (ASO)
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર
  • સ્ટેનોગ્રાફર
  • કેટરિંગ સુપરવાઇઝર
  • ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર
  • મેસ હેલ્પર

ખાલી જગ્યા :- 

  • ફીમેલ સ્ટાફ નર્સ – 121
  • ઓડિટ મદદનીશ – 12
  • કાનૂની મદદનીશ – 01
  • કોમ્પ્યુટર સંચાલક – 02
  • જુનિયર સચિવાલય સહાયક (JSA) – 381
  • લેબ એટેન્ડન્ટ – 161
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) – 19
  • મદદનીશ વિભાગ અધિકારી (ASO) – 05
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર – 04
  • સ્ટેનોગ્રાફર – 23
  • કેટરિંગ સુપરવાઇઝર – 78
  • ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર – 128
  • મેસ હેલ્પર – 442 

પગારધોરણ :- 

  • ફીમેલ સ્ટાફ નર્સ – રૂપિયા 44,900 થી 1,42,400
  • ઓડિટ મદદનીશ – રૂપિયા 35,400 થી 1,12,400
  • કાનૂની મદદનીશ – રૂપિયા 35,400 થી 1,12,400
  • કોમ્પ્યુટર સંચાલક – રૂપિયા 25,500 થી 81,100
  • જુનિયર સચિવાલય સહાયક (JSA) – રૂપિયા 19,900 થી 63,200
  • લેબ એટેન્ડન્ટ – રૂપિયા 18,000 થી 56,900
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) – રૂપિયા 18,000 થી 56,900
  • મદદનીશ વિભાગ અધિકારી (ASO) – રૂપિયા 35,400 થી 1,12,400
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર – રૂપિયા 35,400 થી 1,12,400
  • સ્ટેનોગ્રાફર – રૂપિયા 25,500 થી 81,100
  • કેટરિંગ સુપરવાઇઝર – રૂપિયા 25,500 થી 81,100
  • ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર – રૂપિયા 19,900 થી 63,200
  • મેસ હેલ્પર – રૂપિયા 18,000 થી 56,900

Read More :- KENDRIYA VIDYALAYA ADMISSION 2024

વયમર્યાદા :-

  • આ ભરતીમાં ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે અલગ-અલગ ઉંમર આપવામાં આવી છે.
  • કેટેગરી પ્રમાણે ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

જરૂરી દસ્તાવેજો :- 

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શૈક્ષણિક લાયકાત :- 

  • ઉમેદવારોને દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી નીચેના ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

પસંદગી પ્રક્રિયા :-

આ પરીક્ષામાં સફળ થવા માટે ઉમેદવારોને નીચેના ચાર તબક્કામાંથી પસાર થવું પડશે. 

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ (જે પોસ્ટ માટે જરૂરી છે)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

જરૂરી તારીખો :- 

  • ભરતીની નોટિફિકેશન : 22 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ ભરવાના શરુ : 22 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 30 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફિસિયલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here  
RRB Technician Recruitment 2024 GSSSB Recruitment 2024
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 Vidyut Sahayak Recruiment 2024
ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી UPSC Recruitment 2024
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024 RPF Recruitment 2024
પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024
ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024  Gujarat District Panchayat Recruitment 2024

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *