WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024 :- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણાબધા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો યોગ્ય પાત્રતા ધરાવતા હોય તેવા ઈચ્છુક ઉમેદવારો પોતાની અરજી નોંધાવી શકે છે. આ ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024

પોસ્ટનું નામ :-

  • આસિસ્ટન્ટ બાઈન્ડર
  • આસિસ્ટન્ટ મશીનમેન
  • કોપી હોલ્ડર
  • પ્રોસેસ આસિસ્ટન્ટ
  • ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના

કુલ જગ્યાઓ :- 

  • આસિસ્ટન્ટ બાઈન્ડર – 66
  • આસિસ્ટન્ટ મશીનમેન – 70
  • કોપી હોલ્ડર – 10
  • પ્રોસેસ આસિસ્ટન્ટ – 3
  • ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના – 5
  • કુલ ખાલી જગ્યા :- 154 

શૈક્ષણિક લાયકાત :- 

  • આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી નીચે ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

વયમર્યાદા :- 

  • આ ભરતીના ઉમેદવારો માટેની વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

Read More :- GACL Bharti 2024

પગારધોરણ :-

  • આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગારધોરણ રૂપિયા 26,000 ચુકવવામાં આવશે ત્યારબાદ પ્રતિ મહિને રૂપિયા 25,500 થી 81,100 પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા :-

  • GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી MCQ પ્રકારની એક પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

મહત્વની તારીખો :- 

  • ભરતીની નોટિફિકેશન :- 16 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ :- 16 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 30 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *