WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Indian Merchant Navy Force Recruitment 2024

Indian Merchant Navy Force Recruitment 2024

Indian Merchant Navy Force Recruitment 2024

Indian Merchant Navy Force Recruitment 2024 :- નેવી બનવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન મર્ચન્ટ નેવીમાં અનેક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. ભરતીની સંપૂર્ણ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

Indian Merchant Navy Force Recruitment 2024
Indian Merchant Navy Force Recruitment 2024

પોસ્ટ :- 

  • ઇન્ડિયન મર્ચન્ટ નેવી ફોર્સ

કુલ જગ્યાઓ :- 

  •  4000+

શૈક્ષણિક લાયકાત :- 

  • આ ભરતીમાં અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે.
  • લાયકાત સબંધિત સંપૂર્ણ માહિતી ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

વયમર્યાદા :- 

  • આ ભરતીના ઉમેદવારોની વયમર્યાદા 17.5 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગારધોરણ :- 

  • આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 40,000 થી 90,000/- મળવાપાત્ર રહેશે.
Indian Merchant Navy Force Recruitment 2024

Read More :- TATA Clerk Recruitment 2024

પસંદગી કઈ રીતે થશે ? 

આ ભરતીના ઉમેદવારોને નીચેના બે તબક્કામાંથી પસાર થવું પડશે.

  • લેખિત કસોટી
  • ઇન્ટરવ્યુ પ્રદર્શન

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ? 

મિત્રો, તમે નીચેના પગલાઓને અનુસરીને ઓનલાઈન અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ નીચે જાહેરાત ચકાશો તેમજ ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે ધરાવો છો કે નહિ તે પણ ચેક કરી લો.
  • જો તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો, તો તરત જ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ પર જાઓ.
  • અહીં તમે સૌથી ઉપર “કરિયર”નું ઓપશન જોવા મળશે તેની ઉપર ક્લીક કરો.
  • હવે તમારી સામે ભરતીની જાહેરાત તથા અરજી કરવા માટેની લિંક આવી જશે.
  • હવે “એપ્લાય” ના બટન પર ક્લિક કરો તથા અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સરળતાથી સબમિટ થઈ જશે. જો તમને અરજી કરવામાં કોઈ સમસ્યા આવે તો અમને કમેન્ટ કરો.

મહત્વની તારીખ :- 

  • ભરતીનું જાહેરનામું :- 4 એપ્રિલ 2024
  • અરજી કરવાની પ્રક્રિયા :- 4 એપ્રિલ 2024
  • અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ :- 30 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *