WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

IIT Gandhinagar Recruitment 2024

IIT Gandhinagar Recruitment 2024

IIT Gandhinagar Recruitment 2024

IIT Gandhinagar Recruitment 2024 :- નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇંડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા અનેક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે આ ભરતીમાં તમારી ઉમેદવારી નોંધાવા માગો છો તો તમે આ ભરતીની સંપૂર્ણ માહિતી વાંચીને અરજી કરી શકો છો. ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

IIT Gandhinagar Recruitment 2024
IIT Gandhinagar Recruitment 2024

પોસ્ટ :-

  • પ્રોજેક્ટ તાલીમાર્થી

કુલ ખાલી જગ્યા :- 

  • 8

શૈક્ષણિક લાયકાત :- 

  • અરજી કરનાર ઉમેદવાર સ્નાતક અથવા તેની સમકક્ષ ડીગ્રી ધરાવતો હોવો જોઈએ.

પગારધોરણ :- 

  • પસંદગી પામેલ ઉમેદવારને માસિક 15,000 થી 28,000 ચુકવવામાં આવશે.

વયમર્યાદા :- 

  • આવેદન કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
IIT Gandhinagar Recruitment 2024
IIT Gandhinagar Recruitment 2024

Read More :- UPSC CAPF AC Recruitment 2024

પસંદગી પ્રક્રિયા :- 

  • IIT ગાંધીનગર ભરતી 2024 માં ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું આધારીત થશે .
  • કુલ આવેલ અરજીઓ અને ઉમેદવારોની લાયકાતો પણ ચકાસવામાં આવશે.
  • ત્યારબાદ ઉમેદવારોને સોર્ટલીસ્ટ કરીને તમણું ફાઇનલ મેરીટ લિસ્ટ બહાર પડશે.

અરજી કઈ રીતે કરવી ? 

  • જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે, તેઓ નીચે આપેલ સરનામે અથવા ઈમેલ પર પોતાના તમામ ડોકયુમેન્ટ સાથે રીઝયુમ મોકલવાનો રહેશે. જેમાં તમારો એકપ્રિયન્સ વગેરેની માહિતી દાખલ કરીને pdf ફોરમેટમાં તારીખ 27/04/2024 સુધી અરજી કરવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :- 

Prof Manish Jain
ccl@iitgn.ac.in
Center for Creative Learning
Indian Institute of Technology Gandhinagar, Gujarat 382355

ઉમેદવારોને જાહેર સુચના :- 

  • એકવાર ઉમેદવારો પોતાના રીઝયુમ અને જરૂરી ડોક્યુમેન્ટ મેઈલ કર્યા બાદ તેમણે ઇંટરવ્યૂ માટે ફોન કોલ અથવા ઝૂમ કોલ પર ઈન્ટરવ્યું આપવાનું રહેશે.
  • આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારો 1 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ બેઝ પધ્ધતિથી પસંદગી થશે, અને આ 1 વર્ષના સમયગાળા બાદ જો ઉમેદવારનું કામ અને વર્તણૂક સારું હશે, તો તેના સમયગાળાને વધારી પણ શકાશે.

મહત્વની લિંક :-

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *