WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

TATA Clerk Recruitment 2024

TATA Clerk Recruitment 2024

TATA Clerk Recruitment 2024

TATA Clerk Recruitment 2024 :- કલાર્કની નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ટાટા ઇન્સ્ટીટયુટએ ક્લાર્કના ઘણાબધા પદો પર ભરતીની જાહેરાત કરી છે. નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી સબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવી છે.

TATA Clerk Recruitment 2024
TATA Clerk Recruitment 2024

પોસ્ટનું નામ :- 

  • લોઅર ડિવિઝન ક્લાર્ક

શૈક્ષણિક લાયકાત :- 

  • અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવી જરૂરી છે.

વયમર્યાદા :-

  • અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગારધોરણ :-

  • પસંદગી પામનાર ઉમેદવારને ટાટા ઇન્સ્ટીટયુટના નિયમો અનુસાર માસિક રૂપિયા 19,900 પગારધોરણ ચુકવવામાં આવશે.
  • આ ભરતીમાં પગારની સાથે અન્ય ભથ્થાઓનો લાભ પણ મળવાપાત્ર રહેશે.
TATA Clerk Recruitment 2024
TATA Clerk Recruitment 2024

Read More :- BCCL Recruitment 2024

પસંદગી પ્રક્રિયા :- 

  • આ ભરતીમાં પસંદ થવા માટે ઉમેદવારને નીચેના ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે.
  1. લેખિત પરીક્ષા
  2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  3. તબીબી પરીક્ષા

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટિફિકેશન :- 20 એપ્રિલ 2024
  • ભરતીના ફોર્મ :- 20 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 07 મે 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *