WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

શક્તિદુત યોજના 2024

શક્તિદુત યોજના 2024

શક્તિદુત યોજના 2024

શક્તિદુત યોજના 2024 :- દેશમાં ઘણાબધા રમતવીરો છે જે તાલુકા, રાજ્ય અને જીલ્લા કક્ષા સુધી પરફોર્મન્સ કરતા હોય છે. આવા રમતવીરોના ઉત્સાહમાં વધારો થાય તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. સરકાર અવનવી યોજનામાં અમલમાં મૂકી રહી છે. જે પૈકી એક યોજના શક્તિદુત યોજનાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

શક્તિદુત યોજના 2024
શક્તિદુત યોજના 2024

શું છે શક્તિદુત યોજના 2024 ? 

  • રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે વર્ષ ૨૦૦૬માં ગુજરાત સરકાર દ્રારા ‘શક્તિદુત યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.

શક્તિદુત યોજના 2024નો લાભ કોને મળશે ?  

  • વર્ષ 2016-17 થી શક્તિ દૂધ યોજનામાં ખેલાડીઓની પસંદગી પોઈન્ટ સિસ્ટમથી થાય છે ઓલમ્પિક 2020/24 માં ભાગ લેવાની શક્યતાઓ અને ઓલમ્પિક રમતા દેશોનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને લાભ મળશે.
  • સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ તથા આફ્રો એશિયન ગેમ્સ અને ઓલમ્પિકમાં સમાવિષ્ટ રમતોને માન્ય ગણવામાં આવશે અને તેની સિદ્ધિ યોગ્યતાને ધોરણે આ અંગેની સરકાર શ્રી દ્વારા નિયુક્ત થયેલ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
  • 12 વર્ષથી નીચેની ઉંમરના ખેલાડીઓ જેવો રાજ્ય કક્ષા યોજનાર સ્પર્ધામાં વિજેતા થયેલ હોય તેમની રમતની સિદ્ધિઓને આંખને લક્ષમાં લઈ અને આ યોજના હેઠળ પસંદગી કરવાની રહેશે.
  • માનનીય ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર સબ જુનિયર સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિદ્ધિની અગ્રતાને ધોરણે આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
  • પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમત રમતની સિદ્ધિઓ ધ્યાનમાં લેવામાં આવશે.
  • પસંદગી વખતે રમતવીરની ઉંમર 20 વર્ષ સુધીની હોવી જોઈએ આમ છતાં યોગ્યતા ધરાવતા હોય તેવા ખેલાડીઓને કેસમાં ગુણદોષોને આધારે મર્યાદામાં છૂટછાટ આપવા સારું ખાસ કિસ્સા તરીકે સરકાર શ્રીની મંજૂરીને આધીન સહાય આપવામાં વિચારણા કરી શકાશે.
  • કોઈ રમત પ્રતિબંધિત દવાઓનું સેવન કરતાં માલુમ પડશે અથવા બીજી રીતે અશક થઈ જશે તો તે તેઓને તાત્કાલિક આ યોજનાથી પડતા મૂકવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

યોજનામાં શું લાભ મળશે ? 

  • ઓલમ્પિક 2020/24 ના સંભવિત ખેલાડીઓને વાર્ષિક ₹25 લાખની મહત્તમ મર્યાદામાં સહાય મળવા પાત્ર.
  • અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખની સહાય.
  • યંગ ટેલેન્ટ ખેલાડીઓને રૂપિયા 2.50 લાખની મહત્તમ મર્યાદા સહાય.
  • ખેલાડીને વિદેશમાં સ્પર્ધા, ટ્રેનિંગમાં મોકલવાની જોગવાઇ.
  • દરેક ખેલાડીઓને રૂપિયા પાંચ લાખની મેડીક્લેમ રૂપિયા પાંચ લાખનો અકસ્માત મૃત્યુ વિમા ની સુરક્ષા.
  • જરૂરિયાત મુજબ પૌષ્ટિક આહાર, રમતગમતની વધારાની સુવિધાઓ, આધુનિક સાધનો, સ્પોર્ટ કીટ, સ્પર્ધા ખર્ચ, નિષ્ણાંત પ્રશિક્ષક કોની સેવાઓ, મેડીક્લેમ ઉપલબ્ધિ કરવાની સાથે સાથે મનોવિજ્ઞાનિક કાર્ય શિબિર અને સ્પોર્ટ્સ મેડિસિન માટે નીડ બેઝ સહાય તરીકે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ.

યોજનામાં અરજી કેવી રીતે કરવી ?

  • યોજનાનો લાભ લેવા માટે ઉપયોગ યોગ્યતા ધરાવતા ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દૈનિક વર્તમાનપત્રમાં જાહેર નિવેદન પ્રસિદ્ધ થયે અરજી કરવાની થશે અરજી મંજૂર શક્તિ દૂત યોજના સમિતિ કરશે.

મહત્વની લિંક :- 

ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *