WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GACL Bharti 2024

GACL Bharti 2024

GACL Bharti 2024 

GACL Bharti 2024 :- હાલમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) દ્વારા અનેક પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર આ ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી અને પાત્રતા પૂર્ણ કરનાર ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. 

GACL Bharti 2024

પોસ્ટ :- 

  • ચીફ મેનેજર / સિનિયર મેનેજર (ફાઇનાન્સ)
  • સિનિયર અધિકારી (HR  T&D)
  • સિનિયર રસાયણશાસ્ત્રી (QC)
  • ઇજનેર / મદદનીશ ઇજનેર (પર્યાવરણ)
  • અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા અને પર્યાવરણ)
  • અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા)
  • મદદનીશ અધિકારી (સ્વચ્છતા અને સ્વચ્છતા)
  • એક્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ)
  • ટ્રેઇની ઓપરેશન આસિસ્ટન્ટ (ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર)
  • તાલીમાર્થી જાળવણી સહાયક (ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર)

શૈક્ષણિક લાયકાત :- 

  • આ ભરતીમાં અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી નીચે ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

વયમર્યાદા :- 

  • ભરતીમાં ઈચ્છુક ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર અલગ-અલગ પોસ્ટ પ્રમાણે આપવામાં આવેલ છે જેની સંપૂર્ણ માહિતી નીચે ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.
GACL Bharti 2024
GACL Bharti 2024

Read More :- Indian Post Recruitment 2024

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ? 

  • સૌ પ્રથમ બ્રાઉઝરમાં GACL ની ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ વેબસાઈટના હોમપેજ પર “Career” ટેબ પર ક્લિક કારીને કરન્ટ જાહેરાત સર્ચ કરો.
  • જ્યાં તમને જાહેરાત જોવા મળશે જેના સામે “Apply” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ જાહેરાતની લાયકાતો કાળજી પૂર્વક વાંચો.
  • જો તમે નોકરી માટે પાત્રતા ધરાવતા હો અને જે જગ્યા માટે અરજી કરવા માગતા હો તે માટે અરજી કરવા સારું તમે તમારા સાચા ઈમેઈલથી લોગીન કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અરજીની વિગતો કાળજી પૂરવ ભરી જરૂરી પ્રમાણપત્રો વગેરે અપલોડ કરો.
  • જરૂરી હોય તો ફી ભરો અને તમારી અરજીને કન્ફર્મ કરો ત્યારબાદ તમારી અરજીની પ્રિન્ટ આગળની કાર્યવાહી માટે કાઢી લો.

મહત્વની તારીખ :- 

  • ઓનલાઈન અરજી કરવાની તારીખ :- 9 એપ્રિલ 2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 21 એપ્રિલ 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન અને ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 

 

Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *