WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

આધાર કાર્ડમાં સુધારા કરો – 2024 ની નવી ટ્રીક

આધાર કાર્ડમાં સુધારા કરો – 2024 ની નવી ટ્રીક

આધાર કાર્ડમાં સુધારા કરો

આધાર કાર્ડમાં સુધારા કરો :- ઘણાબધા લોકો પાસે પોતાનું આધાર કાર્ડ ભૂલ વાળું હોય છે. આ ભૂલને સુધારવા તેમને સરકારી કચેરીએ અનેક ધકા ખાવા પડે છે. હવે તમે ધકા ખાવામાંથી મુક્તિ મેળવી શકો છો કારણ કે તમે તમારું ભૂલવાળું આધાર કાર્ડ જાતે ઘરે બેઠા સુધારી શકો છો. તો તમે કઈ રીતે આધાર કાર્ડમાં સુધારો કરશો તેની સંપૂર્ણ માહિતી અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

આધાર કાર્ડમાં સુધારા કરો –

આધાર કાર્ડમાં તમે આટલા સુધારા કરી શકશો :- 

  • વ્યક્તિનું નામ
  • પિતાનું નામ
  • મોબાઈલ નંબર
  • સરનામું
  • ફોટો
  • જન્મતારીખ
  • બાયોમેટ્રિક ડેટા
  • ફિંગરપ્રિન્ટ
  • ઈમેલ
  • જાતી
  • લિંગ (સ્ત્રી/પુરુષ)

કરો સુધારા અહીંથી :- 

  • આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે :- Click Here 
  • આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે :- Click Here 
  • આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે :- Click Here 
  • આધાર કાર્ડમાં વધારે સુધારા કરવા માટે :- Click Here 

આ પણ વાંચો :- ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરો ઘરે બેઠા 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *