WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

BSF Recruitment 2024

BSF Recruitment 2024

BSF Recruitment 2024

BSF Recruitment 2024 :- આર્મીમાં જવા ઇચ્છતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) માં અનેક પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે ઓફીસીઅલ નોટીફીકેશન વાંચી ને અરજી કરે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

BSF Recruitment
BSF Recruitment

પોસ્ટ :- 

  • આસિસ્ટન્ટ કમાન્ડન્ટ

કુલ જગ્યા :- 

  • 89

લાયકાત :- 

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી કોઈપણ ડિગ્રી હોવી આવશ્યક છે.

વયમર્યાદા :-

  • અરજદારોની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે.

પગારધોરણ :-

  • પસંદ કરાયેલા ઉમેદવારોને સરકારી લાભો સાથે માસિક રૂપિયા 56,100નું પગાર ધોરણ મળશે.

Read More :- AMTS Recruitment 2024

BSF Recruitment
BSF Recruitment

પસંદગી પ્રક્રિયા :- 

આ ભરતીમાં ઉમેદવારને નીચેના ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે.

  • લેખિત કસોટી
  • કૌશલ્ય કસોટી
  • દસ્તાવેજ ચકાસણી અથવા ઇન્ટરવ્યુ

મહત્વની તારીખો :- 

  • ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ :- 20-04-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 21-05-2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *