WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Google Pay Loan Apply 2024

Google Pay Loan Apply 2024

Google Pay Loan Apply 2024

Google Pay Loan Apply 2024 :- હાલના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર પડતી હોય છે. આ વ્યક્તિ પૈસાની સગવડ કરવા માટે ફાઇનાન્સ ઓપ્શન તરફ જાય છે અને લોન ખરીદે છે. લોકોને ઘણાબધા ડીપાર્ટમેન્ટ દ્વારા લોન મળતી હોય છે પરંતુ આ લોન ખુબ જ વધુ વ્યાજના દરે મળે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Google Pay દ્રારા એક નવી લોન પહેલ શરુ કરવામાં આવી છે. જો મિત્રો, તમે Google Pay દ્વારા લોન લેવા માંગતા હોય તો તમને કઈ રીતે લોન મળશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

Google Pay Loan Apply 2024
Google Pay Loan Apply 2024

લોનની વિશેષતા :- 

  • લોનની રકમ :- ₹15,000 થી ₹1,00,000
  • ચુકવણીનો સમયગાળો :- 7 દિવસથી 12 મહિના
  • ચુકવણીની લઘુત્તમ રકમ :- ₹111
  • ભાગીદાર :- DMI Finance
  • ક્રેડિટ લાઇન :- ePayLater સાથે ભાગીદારીમાં
Google Pay Loan Apply 2024
Google Pay Loan Apply 2024

આ પણ વાંચો :- ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

લોન માટેના જરૂરી દસ્તાવેજો :- 

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ

કઈ રીતે લોન મળશે ? 

Google Pay દ્વારા લોન મેળવવા માટે તમારે નીચેના પગલાઓ અનુસરવા પડશે.

  • સૌપ્રથમ તમારે google માં જઈ અને google pay એપ ખોલવાની રહેશે.
  • પછી એક પ્રમોશન વિકલ્પ હશે તેમાં ક્લિક કરવું.
  • ત્યારબાદ પૈસા વિકલ્પ પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તેની અંદર એક લોનનો વિકલ્પ હશે ત્યાં ક્લિક કરી અને ઓફર માં જવાનું રહેશે.
  • ત્યાં તમને ડીએમઆઈ નો વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
  • તમને લોન પસંદ કરવાનું કહેશે તમારે કેટલી લોન લેવી છે આ પછી તમારે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને તમારી લોન મંજૂર થઈ જશે.

મહત્વની લિંક :- 

Google Pay Install કરવા માટે :- Click Here 

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *