WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

HDFC Bank FD Scheme 2024

HDFC Bank FD Scheme 2024

HDFC Bank FD Scheme

HDFC Bank FD Scheme :- મિત્રો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક સરસ મજાની સ્કીમ. આ સ્કીમનું નામ છે HDFC Bank FD Scheme. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને વધુ વ્યાજ મળશે. તો આ સ્કીમ વિશેની તમામ માહિતી અમારા આ બ્લોગ પોસ્ટમાં આપી છે.

HDFC Bank FD Scheme
HDFC Bank FD Scheme

HDFC Bank FD Scheme વિશે :- 

  • જો HDFC ને બેન્કના બજારના મૂલ્યોની વાત કરીએ તો તે ભારતમાં સૌથી મોટી બેન્ક છે અને આની FD ના દરમાં વધારો કરીને લોકોને સૌથી મનપસંદ સ્કીમમાની એક બની ગઈ છે. અત્યારના મોંઘવારીના જમાનામાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વારંવાર રેપોરેટમાં ફેરફારો કરવામાં આવે છે. જેમાં ઘણી વખત રેપોરેટમાં વધારો પણ કરવામાં આવે છે જેના કારણે બેંકોએ પોતાને વ્યાજ દરમાં વધારો કર્યો છે અને જેથી તમે આ યોગ્ય સમયેનો લાભ લઈ અને રોકાણ કરીને સારી એવી રકમ મેળવી શકો છો.

આ સ્કીમનો વ્યાજ દર :- 

  • HDFC બેન્કના વ્યાજ દરોની વાત કરીએ તો તેમાં એક કરોડથી લઈને ચાર કરોડ સુધીનો વધારો થયો છે. ગ્રાહકોને HDFC FD Scheme કરવાનું પણ શરૂ કરી દીધું છે અને આ સ્કીમમાં ફેબ્રુઆરી 2024 થી નવા વ્યાજ દરો લાગુ કરવામાં આવેલ હતા.
  • મિત્રો HDFC બેન્કમાં રોકાણ કરવા માટેની મર્યાદાની વાત કરીએ તો તે સાત દિવસથી લઈને દસ વર્ષ સુધીની છે. તો તમે જો આ HDFC ના સ્કીમમાં 15 મહિના માટે રોકાણ કરો છો. તો તમને બેંક દ્વારા 7.40% નો વ્યાજ દર ઓફર કરવામાં આવે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 15 મહિનાનો રોકાણ પર 7.90 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

આ સ્કીમનો લાભ કઈ રીતે લેવો ? 

  • જો મિત્રો તમે ખરેખર HDFC Bank FD Scheme નો લાભ લેવા માગો છો તો તમારે તમારી નજીકની HDFC બેન્કની બ્રાંચે જવાનું રહેશે.
  • ત્યાં જઈને આ સ્કીમનું ફોર્મ ભરવાનું રહેશે અને જેટલી રકમની FD કરાવવા માગો છો તેટલી રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે.
  • મિત્રો આટલું કરતા જ તમારી FD Scheme ચાલુ થઇ જશે અને તમારા પૈસા પર વ્યાજની ગણતરી પણ શરુ થઇ જશે.

Read More :-Union Kisan Credit Card Loan 2024

HDFC Bank FD Scheme
HDFC Bank FD Scheme

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *