WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

PM Kusum Yojana 2024

PM Kusum Yojana 2024

PM Kusum Yojana 2024

PM Kusum Yojana 2024 :- હવે સરકાર ખેતરોમાં સોલર પંપ લગાવવા પર 90% સબસિડી આપી રહી છે, જાણો કેવી રીતે અરજી કરવી. ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ગુજરાત શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોના ખેતરમાં પંપ લગાવવા માટે સરકાર સબસીડી આપે છે પાવર અને પાંચ હોર્સ પાવર સોલાર પંપ લગામ માટે 90 ટકા સરકાર સબસીડી આપે છે અને 35 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ યોજનાનો લાભ આપવામાં આવશે.

પીએમ કુસુમ યોજના ગુજરાત માં અરજી કરવા ઉમેદવારો 5000 પ્રતિ મેગા વોટ માટે અરજી કરવી પડશે જે જીએસટી દર ચૂકવણી કરવી પડશે અને પાંચ મીટરથી બે મીટર સુધી અરજી કરવા માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

PM Kusum Yojana 2024
PM Kusum Yojana 2024

યોજનાનો ઉદેશ્ય :- 

  • ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવું.
  • ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવું.
  • ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જા સુરક્ષામાં સુધારો કરવો.

યોજના માટેની પાત્રતા :- 

  • ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ખેડૂતની પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
  • ખેડૂત પાસે બેંક ખાતું હોવું જોઈએ.
PM Kusum Yojana 2024
PM Kusum Yojana 2024

આ પણ વાંચો :- ઘરઘંટી સહાય યોજના 2024

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • ખેતીની જમીનના દસ્તાવેજો
  • ભાગીદારી ખેતીના કિસ્સામાં, ભાગીદારી કરાર

યોજના માટેની નોંધણી કઈ રીતે કરવી ? 

  • ખેડૂતો PM KUSUM website: https://pmkusum.mnre.gov.in/ ની મુલાકાત લઈને યોજના માટે નોંધણી કરાવી શકે છે.
  • ખેડૂતો નજીકના કૃષિ વિભાગ કચેરીમાં પણ જઈને નોંધણી કરાવી શકે છે.
પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *