WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Aadhar Card Through Loan 2024

Aadhar Card Through Loan 2024

Aadhar Card Through Loan 2024

Aadhar Card Through Loan 2024 :- આધાર કાર્ડ તો હવે તમામ લોકો પાસે હશે. આ આધાર કાર્ડ દ્વારા હવે તમે રૂપિયા 10,000 સુધીની લોન મેળવી શકો છો અને આ લોન પરનો વ્યાજનો દર પણ ખુબ જ ઓછો છે. તો કેવી રીતે આ લોન મળશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયાની ચર્ચા આપણે નીચે આ બ્લોગ પોસ્ટમાં કરવાના છીએ.

Aadhar Card Through Loan
Aadhar Card Through Loan

લોન લેવા માટેની પાત્રતા :- 

  • અરજદારને પોતાનો સિબીલ સ્કોર સારો હોવો જોઈએ જેમકે 750 કે તેથી વધુ હશે તો તેમને લોન લેવામાં સરળતા થી મળી જશે.
  • અરજદારની ઉંમર 21 થી 97 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

લોન લેવા માટેના જરૂરી દસ્તાવેજો :- 

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનો દાખલો
  • બે પાસપોર્ટ સાઈઝના ફોટા
  • બેંક ખાતાની પાસબુક
  • છેલ્લા બે મહિનાનું સ્ટેટમેન્ટ

લોન માટેની અરજી કેવી રીતે કરવી ?

આધાર કાર્ડ દ્વારા લોન લેવા માટે તમારે નીચેના તબક્કાને અનુસરવા પડશે.

  •  કોઈપણ બેંક પસંદ કરો અને ઓનલાઈન ફોર્મ ભરો.
  • આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી સબમિટ કરો.
  • લોન મંજૂરીની રાહ જુઓ.
  • લોન રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

ખાસ નોંધ :- તમે નજીકની કોઈપણ બેન્કની બ્રાંચે જઈને પણ લોન મેળવી શકો છો. 

Read More :- HDFC Bank FD Scheme 2024

Aadhar Card Through Loan
Aadhar Card Through Loan

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *