WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મહિલાઓને મળે છે ઘર ખરીદવા પર આટલી સસ્તી લોન

મહિલાઓને મળે છે ઘર ખરીદવા પર આટલી સસ્તી લોન

મહિલાઓને મળે છે ઘર ખરીદવા પર આટલી સસ્તી લોન

મહિલાઓને મળે છે ઘર ખરીદવા પર આટલી સસ્તી લોન :- ઘણાબધા લોકો ભાડાના મકાનમાં રહેતા હોય છે. આ લોકો ભાડાથી છુટકારો મેળવવા માટે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય છે. જો મિત્રો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઘરે તમે તમારી પત્નીના નામે ખરીદી શકો છો. જો તમે તમારું ઘર તમારી પત્નીના નામે ખરીદશો તો તમને સરકાર દ્વારા અમુક સહાય આપવામાં આવશે. આ સહાય વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

મહિલાઓને મળે છે ઘર ખરીદવા પર આટલી સસ્તી લોન
મહિલાઓને મળે છે ઘર ખરીદવા પર આટલી સસ્તી લોન

મહિલાના નામે ઘર ખરીદવાના ફાયદા :- 

  • હાલમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.  સરકાર ટેક્સમાં પણ મહિલાઓને વિશેષ પ્રકારની છૂટ  આપી રહી છે. તેથી જ્યારે પણ આપ ઘરનું ઘર લો ત્યારે તમારા ઘરના કોઈપણ મહિલા સદસ્યના નામે ઘર ખરીદી શકો છો  તો પ્રોપર્ટી ટેક્સ તેમજ વિવિધ ટેક્સમાં તમને ફાયદો થશે અને તમારા ઘરની કિંમત ચૂકવવામાં તમને ફાયદો થઈ શકે.

સરકાર દ્વારા આપવામાં આવતી સહાય :- 

  • સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમના શશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમ બચત યોજનાઓ જેવી કે મહિલા સન્માન બચત યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના, (PMAY) પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજનાઓ દ્વારા મહિલાઓને વિશેષ લાભ થતો હોવાથી જો તમે તમારી પત્નીના નામે ઘર અથવા  પ્રોપર્ટી ખરીદ કરો છો તો તેમાં પણ ફાયદો થાય છે.

સસ્તા દરે  હોમ લોન :-

  • આજકાલ ઘણી બેંકો દ્વારા મકાન ખરીદવા માટે તેના ગ્રાહકોને હોમ લોન ની ઓફર કરી રહી છે. આ ઉપરાંત વિવિધ ફાયનાન્સિયલ કંપનીઓ પણ મકાન ખરીદવા માટે મહિલાઓને વિશેષ દરે  લોન ઉપલબ્ધ કરાવી રહી છે. એમ પણ લોન મેળવવામાં પણ જો તમે તમારી પત્નીના નામે ઘર ખરીદવા માટે લોન લેશો તો તમને વ્યાજમાં અચૂક ફાયદો થશે.

સંયુક્ત ભાગીદારી :-

  • મિત્રો,તમે તમારી પત્નીના નામે ઘરખરીદ કરી શકો છો. તેમ તમે બંને સંયુક્ત નામથી પણ તમારું ઘર ખરીદી કરી શકશો. તેમ કરવાથી પતિ પત્ની બંનેને ટેક્સમાં છૂટ મળી શકે છે અને ફાયદો થઈ શકે છે.
પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *