WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024 :- વૃદ્ધ વ્યક્તિ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગુજારી શકે તેના માટે  સામાજિકતા ન્યાય અને આધિકારિકતા વિભાગ ગુજરાત દ્વારા ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024 અમલમાં મુકેલ છે. જેનો ઉદ્દેશ્ય વૃદ્ધને દર મહીને અમુક આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

યોજના વિશે :- 

  • ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજનામા ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબના સભ્યને લાભ આપવામા આવે છે. આ યોજના સરકાર એવા વૃદ્ધ લોકો માટે ચલાવવામાં આવી છે, જેઓ નિરાધાર છે, જેમની પાસે રોજગારીનું કોઈ સાધન નથી, જે ગરીબ છે, આ લોકોને આર્થિક સહાય આપવા રાજ્ય સરકારની આ ખૂબ જ સારી પહેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે sje.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

યોજનાનો લાભ કોને મળશે ? 

  • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
  • ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય.

યોજના હેઠળ મળતા લાભ :- 

  • 60 થી 79 વર્ષનાં લાભાર્થીને રૂ. 1000/- માસિક
  • 80 કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. 1250/- માસિક
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

આ પણ વાચો :- કુંવરબાઈનું મામેરું યોજના 2024

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
  • ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

યોજના માટેનું ફોર્મ ક્યાંથી મેળવવું ? 

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

ફોર્મ ભરેલ અરજીપત્રક ક્યાં આપવું ? 

  • સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર
  • મામલતદાર કચેરી
  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

યોજના દ્વારા મળતી સહાય ક્યારે બંધ થાય ? 

  • લાભાર્થીનું નામ 0 થી 20 ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં.
  • લાભાર્થીઓનું અવસાન થવાથી.

 

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *