BCCL Recruitment 2024
BCCL Recruitment 2024
BCCL Recruitment 2024 :- ભારત કોકિંગ કોલ લીમીટેડ (BCCL) એ તાજેતરમાં ઘણાબધા પદો પર ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક ઉમેદવારો ભરતીની સંપૂર્ણ નોટીફીકેશન વાંચી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.
પોસ્ટ :-
- ડ્રાઈવર (T) કેટ-II
કુલ ખાલી જગ્યા :-
- 59
શૈક્ષણિક લાયકાત :-
- ભરતીમાં ઈચ્છુક ઉમેદવારોએ ઓછામાં ઓછું 8મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જરૂરી છે અને તેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
Read More :- Bandhan Bank Recruitment 2024
પસંદગી પ્રક્રિયા :-
- ભરતીમાં ફોર્મ ભરનાર ઉમેદવારને નીચેના બે તબક્કામાંથી પસાર થવું પડશે.
- ટ્રેડ/એપ્ટિટ્યુડ ટેસ્ટ
- મેરીટ લીસ્ટ
મહત્વની તારીખ :-
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 29 એપ્રિલ 2024
- સમગ્ર દેશના ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકે છે.
મહત્વની લિંક :-
- ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here
- ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here