WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Indian Post Recruitment 2024

Indian Post Recruitment 2024

Indian Post Recruitment 2024

Indian Post Recruitment 2024 :- ભારતીય ટપાલ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગે ભરતીની જાહેરાત કરી છે. ભરતી વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

Indian Post Recruitment 2024
Indian Post Recruitment 2024

પોસ્ટ :- 

  • સ્ટાફ કાર ડ્રાઈવર

કુલ જગ્યા :- 

  • 17

શૈક્ષણિક લાયકાત :- 

  • ઉમેદવારે ઓછામાં ઓછુ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

પગારધોરણ :-

  • પસંદગી પામનાર ઉમેદવારને 7 માં પગારપંચના પે મેટ્રિક્સ લેવલ-2 મુજબ માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

 આ પણ વાંચો :- હોમગાર્ડ ભરતી 2024

પસંદગી પ્રક્રિયા :-

  • ભરતીના ઉમેદવારને નીચેના બે તબક્કામાંથી પસાર થવું પડશે.
  1. લેખિત પરીક્ષા
  2. સ્કીલ ટેસ્ટ

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે.

અરજી કરવાનું સરનામું :- મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય, બિહાર સર્કલ, પટના-800001 છે. આ કેન્દ્ર સરકારની ભરતી હોવાથી લાયકાત ધરાવતો ભારતનો કોઈપણ નાગરિક આ ભરતીમાં અરજી કરી શકે છે.

મહત્વની તારીખ :- 

  • ભરતીની નોટિફિકેશન :- 13 એપ્રિલ 2024
  • ભરતીના ફોર્મ :- 13 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 28 મે 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *