WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Bandhan Bank Recruitment 2024

Bandhan Bank Recruitment 2024

Bandhan Bank Recruitment 2024

Bandhan Bank Recruitment 2024 :- ઘણા સમયથી બેન્કની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બંધન બેન્કે અનેક પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક ઉમેદવારો ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી અને ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Bandhan Bank Recruitment 2024
Bandhan Bank Recruitment 2024

પોસ્ટ :-

  • બંધન બેન્કના ઓફીસીઅલ નોટીફીકેશન મુજબ બેન્કના અલગ-અલગ કર્મચારી માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

કુલ જગ્યા :- 

  • કુલ 7100 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :- 

  • આ ભરતીમાં અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત છે.
  • ઈચ્છુક ઉમેદવારની ઓછામાં ઓછી લાયકાત સ્નાતક હોવી જોઈએ.

પગારધોરણ :- 

  • બેન્કોના નિયમોનુસાર પસંદગી પામેલ ઉમેદવારનું માસિક પગારધોરણ રૂપિયા 30,000 મળવાપાત્ર છે.
  • પગારધોરણમાં વધારો-ઘટાડો શક્ય છે.
Bandhan Bank Recruitment 2024
Bandhan Bank Recruitment 2024

Read More :- Airport Department Recruitment 2024

વયમર્યાદા :- 

  • ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારની વયમર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે.

પસંદગી :- 

ઈચ્છુક ઉમેદવારને આ ભરતીમાં નીચેના બે તબક્કામાંથી પસાર થવું પડશે. 

  1. લેખિત પરીક્ષા
  2. ઈન્ટરવ્યું

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ? 

  • સૌ પ્રથમ નીચે જાહેરાત ચકાશો તેમજ ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે ધરાવો છો કે નહિ તે પણ ચેક કરી લો.
  • જો તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો, તો તરત જ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://bandhanbank.com/careers પર જાઓ.
  • અહીં તમે સૌથી ઉપર “કરિયર”નું ઓપશન જોવા મળશે તેની ઉપર ક્લીક કરો.
  • હવે તમારી સામે ભરતીની જાહેરાત તથા અરજી કરવા માટેની લિંક આવી જશે.
  • હવે “એપ્લાય” ના બટન પર ક્લિક કરો તથા અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સરળતાથી સબમિટ થઈ જશે. જો તમને અરજી કરવામાં કોઈ સમસ્યા આવે તો અમને કમેન્ટ કરો.

મહત્વની તારીખ :- 

  • ભરતીની જાહેરાત :- 28 એપ્રિલ 2024
  • ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ :- 28 એપ્રિલ 2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 28 મેં 2024

મહત્વની લિંક :- 

  • ઓફીસીઅલ નોટીફીકેશન માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
Home Guard Bharti 2024 ગુજરાત સરકાર ક્લાર્ક ભરતી 2024
DUD Recruitment 2024 AMC Junior Clerk Recruitment 2024
Navodaya Vidyalaya Bharti 2024 Unjha Nagarpalika Recruitment 2024
Gujarat District Panchayat Recruitment 2024 RRB Technician Recruitment 2024
GSSSB Recruitment 2024 જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Vidyut Sahayak Recruiment 2024 ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી
UPSC Recruitment 2024 સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2024
RPF Recruitment 2024 પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી
સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *