WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

True Balance Loan App 2024

True Balance Loan App 2024

True Balance Loan App 2024

True Balance Loan App 2024 :- મિત્રો, અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખુબ જ ઉપયોગી એપ્લિકેશન. આ એપ્લિકેશન દ્વારા તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા રૂપિયા 1000 થી 1 લાખ સુધીની પર્સનલ લોન લઇ શકો છો. આ લોન માટેના વ્યાજ દર પણ સાવ ઓછા છે. તો આ એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

True Balance Loan App 2024
True Balance Loan App 2024

આ એપ્લિકેશનથી થતા ફાયદા :- 

  • આ એપ્લિકેશનથી કોઈપણ ભાગીદારી વગર તમે ઓછા વ્યાજ દર લોન મેળવી શકો છો.
  • આ એપ્લિકેશનથી તમે માત્ર 20 મિનિટથી 40 મિનિટની અંદર લોન પ્રાપ્ત કરી શકો છો.
  • આ એપ્લિકેશનથી કોઈપણ ગેરંટી વગર તમે સીધા KYC કરી ઘરે બેઠા મોબાઈલ ફોનથી લોન મેળવી શકો છો.
  • આ એપ્લિકેશનથી તમે પાંચ હજાર થી એક કલાક સુધી લોન મેળવી શકો છો.
  • આ એપ્લિકેશન દ્વારા મળવા પાત્ર લોન પાછી ભરવા માટે છ મહિનાનો સમયગાળો આપવામાં આવે છે.
  • લોન એપ્રુવલ થાય એટલે તરત તમારા સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • આ એપ્લિકેશન NBFC અને RBI દ્વારા રજીસ્ટર કરેલ છે.

લોન લેવા માટેની પાત્રતા :- 

  • તમારી ઉંમર 18 થી 55 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • તમારો સિબિલ સ્કોર 700+ હોવો જોઈએ.
  • આધાર કાર્ડ થી મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જોઈએ.
  • સેવિંગ એકાઉન્ટની સાથે ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર પડશે.
  • લોન મેળવવા માટે તમારે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની જરૂર પડશે.
True Balance Loan App 2024
True Balance Loan App 2024

Read More :- Bank of Baroda Personal Loan 2024

લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • એક સેલ્ફી ફોટો
  • બૅન્ક સ્ટેટમેન્ટ
  • ઈન્ટરનેટ બેન્કિંગ
  • આધારકાર્ડ OTP જરૂર પડશે

લોન કઈ રીતે મેળવવી ? 

  • સૌપ્રથમ આપેલ લિંક ઉપર કલીક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ( લોન લેવા માટે અહીં ક્લીક કરો )
  • હવે આ આધારકાર્ડ લિંક મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો.
  • હવે KYC કરવા માટે જે માંગવામાં આવે એ પ્રમાણે ડોક્યુમેન્ટ જમા કરાવવા.
  • હવે આ એપ્લીકેશનમાં તમે પુરી વિગતવાર માહિતી દાખલ કર્યા પછી તરત જ તમને લોન ઓફર મળી જશે.
  • હવે લોન ઓફર મળ્યા બાદ લોન લેવા માટે આધાર કાર્ડ પર OTP આવશે એ દાખલ કરવાનો રહેશે.
  • પછી આ એપ્લીકેશનથી થોડા જ સમયમાં લોન સીધા તમારાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

મહત્વની લિંક :- 

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *