WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

જાણો અનુબંધમ પોર્ટલ વિશે – 2024ની નવી અપડેટ સાથે

જાણો અનુબંધમ પોર્ટલ વિશે – 2024ની નવી અપડેટ સાથે

જાણો અનુબંધમ પોર્ટલ વિશે – 2024ની નવી અપડેટ સાથે

જાણો અનુબંધમ પોર્ટલ વિશે – 2024ની નવી અપડેટ સાથે :- ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશના લોકો માટે ઘણા ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે. સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનું કામ છે અને સરકાર હાલ નવી રોજગારની તકો ઉભી કરે જ છે.

જાણો અનુબંધમ પોર્ટલ વિશે
જાણો અનુબંધમ પોર્ટલ વિશે

શું છે અનુબંધમ પોર્ટલ ?

  • ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.
  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્‍ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્‍વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.

અનુબંધમ પોર્ટલના ફાયદા :-

  • રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરીની માહિતી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  • Job Provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના લાયકાત ધરાવતા યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
જાણો અનુબંધમ પોર્ટલ વિશે
જાણો અનુબંધમ પોર્ટલ વિશે

આ પણ વાંચો :- લોકસભા ચૂંટણી 2024 માં કેટલો ખર્ચ થશે ?

અનુબંધમ પોર્ટલમાં લોગીન કઈ રીતે થવું ? 

  • રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office દ્વારા બનાવેલ YouTube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.
  • અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન (Register – Anubandham Gujarat)
  • State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું. (https://www.myojasupdate.net/anubandham-rojgar-portal-2024/)
  • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ પોર્ટલ પર જોબ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? 

  • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ? 

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

મહત્વની લિંક :- 

  • અનુબંધમ પોર્ટલ 2024 માટે :- Click Here 
  • અનુબંધમ પોર્ટલમાં લોગીન/રજીસ્ટ્રેશન કરવા માટે :- Click Here 
ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *