WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GSSSB CCE New Exam Date 2024

GSSSB CCE New Exam Date

GSSSB CCE New Exam Date :- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212:/2023-24 ગુજરાત સરકારના વિવિધ ખાતાઓના વડાઓની કચેરીમાં વિવિધ 22 કેડર ની 5554 જેટલી મોટી સંખ્યામાં સીધી ભરતી કરવા પસંદગી યાદી તૈયાર કરવા સારું CBRT -Computer Based Recruitment Test પધ્ધતિથી પરીક્ષા MCQ પધ્ધતિ મુજબ બહુ વિકલ્પ વાળી આ પધ્ધતિથી યોજી ભરતી કરવા સારું ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સહિત અનેક પદ માટે ભરતી માટેની બમ્પર જાહેરાત બહાર પાડવામાં આવી હતી. વર્ષ 2023- 2024 માં આપવામાં આવેલી આ સૌથી મોટી ભરતીને લઈને ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Group B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેઉમેદવારોને અરજી કરવા માટે તારીખ 04/01/2024 થી તારીખ 31/01/2024 સુધીનો સમય ફાળવવામાં આવેલ હતો. જેમાં ગુજરાતના લાખો યુવાનોએ અરજી કરી સફળતા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

GSSSB CCE New Exam Date
GSSSB CCE New Exam Date

પરીક્ષા મોફૂક :- 

  • ઘણાબધા ઉમેદવારો અત્યાર સુધીમાં આ પરીક્ષા ઓનલાઈન આપી ચુક્યા છે.  પરંતુ વહીવટી કારણોસર આ પરીક્ષાને થોડાક સમય માટે મોકૂફ રાખવામાં આવેલ છે.
  • સામાન્ય રીતે લોક સભા ચૂંટણીને લઈ હાલમાં ચાલી રહેલ ગૌણ સેવા પસંદગી મંડળની CBRT Based Recruitment Test (Group A –and Grup B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ભારતમાં ચાલી રહેલ લોકસભા ચૂંટણીને લઈને સ્થગિત રાખવામાં આવી હતી.

પરીક્ષાની નવી તારીખો :- 

  • લોકસભા ચૂંટણીને કારણે જાહેરાત મુજબ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિતની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ 20, 21, 27, અને 28 એપ્રિલ તથા 04 અને 05 મે ના દિવસોની લેવાનાર CBRT પરીક્ષા હતી. પરંતુ ચૂંટણી પછી તરત જ પરીક્ષાનું કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે. અને ઉમેદવારો ખૂબ ઝડપથી આ પરીક્ષા આપી શકે તે માટે મંડળ દ્વારા નવી તારીખો નું એલાન કરવામાં આવ્યું છે. તે મુજબ 11 મે, 13 મે, 14 મે, 16 મે, 17 મે, અને 20 મે ના રોજ ચાર શિફ્ટમાં પરીક્ષા લેવાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. 8 મે અને 9 મે નો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારને હવે નવા કોલ લેટર ઈસ્યુ કરવામાં આવશે. નવા કોલલેટર હવે 8 મે 2024 બપોરે : 2.00 કલાકથી OJAS વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. તેવી સૂચના મંડળ તરફથી આપવામાં આવી છે.

જરૂરી માહિતી :- 

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી આ સૌથી મોટી CBRT પરીક્ષા છે. જેમાં છે જેમાં કુલ 5,554 જેટલી બમ્પર જગ્યાઓની ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવા સારું આ પરીક્ષા નું આયોજન કરવામાં આવેલું છે. અત્યાર સુધીમાં 2,88,000 જેટલા ઉમેદવારોએ CBRT પદ્ધતિથી તેમની પરીક્ષા આપી ચૂક્યા છે. જ્યારે હવે 5,19,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવામાં બાકી હોઈ જે હવે પછીના રાઉન્ડમાં તેમનો સમાવેશ થશે. અને તેમની પરીક્ષાની કાર્યવાહી 20 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
GSSSB CCE New Exam Date 2024
GSSSB CCE New Exam Date 2024

Read More :- Vadodara Airport Recruitment 2024

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *