WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગાય સહાય યોજના 2024

ગાય સહાય યોજના 2024

ગાય સહાય યોજના 2024

ગાય સહાય યોજના 2024 :- મિત્રો, અત્યારે દરેક ખેડૂત પશુપાલન સાથે સંકળાયેલો છે. જેમાં ગાય અને ભેંસને પાળે છે. સરકાર પણ પશુપાલકના ધ્યેયો સિદ્ધ થાય તેવા વારંવાર પ્રયત્નો કરી રહી છે અને અવનવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

આ યોજનાઓ પૈકી એક યોજના છે જેનું નામ છે ‘ગાય સહાય યોજના 2024′ જેમાં ગાયનું પાલન પોષણ કરનાર પશુપાલકને વિવિધ સહાય આપવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી નીચેના બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

ગાય સહાય યોજના 2024
ગાય સહાય યોજના 2024

શું છે ગાય સહાય યોજના 2024 ?

  • ગાય સહાય યોજના હેઠળ ગુજરાતના જે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ યોજના હેઠળ ખેડૂતને એક ગાયને નિભાવવા માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા.900/- ની સહાય આપવામાં આવે છે. આમ ખેડૂતને દર વર્ષે રૂપિયા.10,800/- ની સહાય આપવામાં આવે છે.

આ યોજના માટેની પાત્રતા :- 

  • ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાના, મોટા અને સીમાંત અને દરેક જ્ઞાતિના ખેડૂતોને આપવામાં આવશે.
  • જે ખેડૂત પાસે દેશી ગાય છે તેને આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂત દેશી ગાયને આઈડેંટીફિકેશન ટેગ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલ વિસ્તારમાં રહેતા જે ખેડૂત વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • જે ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હશે તેને લાભ આપવામાં આવશે.
  • જે ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હશે તેમને પણ આ યોજનાનો લાભ મળશે.

આ યોજનામાં શું સહાય મળશે ? 

  • આ હેઠળ ખેડૂતોને પોતાની ગાય માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા 900/- ની સહાય આપવામાં આવે છે. આમ વાર્ષિક સહાય રૂપિયા.10,800/- હજાર આપવામાં આવે છે. એટલે કે ગુજરાતના જે ખેડૂત પાસે દેશી ગાય છે અને તે આ યોજના હેઠળ અરજી કરે છે તો તેને દર વર્ષે રૂપિયા 10,800/- હજાર ની સહાય આપવામાં આવે છે.

અ યોજના માટેના જરૂરી દસ્તાવેજો :- 

  • આધારકાર્ડની ઝેરોક્ષ.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિનો દાખલો (જે ખેડૂતને લાગુ પડતું હોય તેને)
  • અનુસૂચિત જન જાતિનો દાખલો (જે ખેડૂતને લાગુ પડતું હોય તેને)
  • લાભાર્થી ખેડૂતના 8-a અને 7/12 ઉતારાની ઝેરોક્ષ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)
સાયકલ સહાય યોજના 2024
સાયકલ સહાય યોજના 2024

આ પણ વાંચો :- સાયકલ સહાય યોજના 2024 – મજુરોને મળે છે મફતમાં સાયકલ

આ યોજનાનો લાભ મેળવવા ધ્યાનમાં લેવાની બાબતો :- 

  • દર ત્રણ માસે ગાયના ટેગ એટલે કે જેને આપડે પાનડી કહીએ છીએ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતને દેશી ગાય સહાય મળે છે પરંતુ જો તે પ્રાકૃતિક ખેતી નથી કરતા તો આગળના તેમને ત્રિમાસિક સહાય આપવામાં આવશે નહીં.

મહત્વની લિંક :- 

ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 

ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *