WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વિશે જાણો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વિશે જાણો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વિશે જાણો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 રાજ્ય અને કેન્દ્ર સરકારની એક સંયુક્ત પહેલ છે જે દીકરીઓના ભવિષ્યને ઉજળું બનાવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે લેખમાં આપવામાં આવી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 યોજના શું છે ? 

સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યની ચિંતા માટે સરકાર દીકરીઓને ભણવા અને તેમના લગ્ન માટે 250 રૂપિયામાં ચાર લાખ રૂપિયા તેમને આપે છે તમારે ખાતું ખોલાવવા માટે અઢીસો રૂપિયા આપવાના રહેશે તમે દર વર્ષે દસ હજાર રૂપિયા જમા કરાવશો તો તમને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 કેલ્ક્યુલેટર :- 

  • 1000 પ્રતિ માસ = 1.80 લાખ = 5.70 લાખ
  • 2000 પ્રતિ માસ = 3.60 લાખ = 11.40 લાખ
  • 3000 પ્રતિ માસ = 5.40 લાખ = 17.11 લાખ
  • 4000 પ્રતિ માસ = 7.20 લાખ = 22.51 લાખ
  • 5000 પ્રતિ માસ = 9.00 લાખ = 28.51 લાખ
  • 12500 પ્રતિ માસ = 22.5 લાખ = 73.90 લાખ

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 અરજી ફોર્મમાં શું ભરવું ? 

  1. ફોર્મમાં છોકરી અને માતા-પિતાની માહિતી ભરો.
  2. એકાઉન્ટ નંબર અને રોકાણની રકમ દાખલ કરો.
  3. જરૂરી દસ્તાવેજોની નકલો સાથે જોડો.

પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકો 10 હજાર અને મેળવો 10 લાખ

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024અરજી ફોર્મ ક્યાંથી મેળવવું ? 

  1. તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંક શાખામાં જાઓ.
  2. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવો.

જરૂરી દસ્તાવેજો :-

  • બાળકીનું જન્મ પ્રમાણપત્ર
  • છોકરીનું આધાર કાર્ડ (જો બનાવેલું હોય તો)
  • સરનામાનો પુરાવો
  • માતા-પિતાનું પાન કાર્ડ
  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર

અરજી ફોર્મ ક્યાં આપવાનું ?

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ભરેલું ફોર્મ અને પ્રીમિયમની રકમ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં સબમિટ કરો.

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *