WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Apna App 2024

Apna App 2024

Apna App 2024

Apna App 2024 :- મિત્રો, અત્યારે ઘણાબધા લોકો નોકરીની શોધમાં છે પરતું તેને નોકરી મળી રહી નથી. તમારા આ પ્રશ્નનું સમાધાન કરવા માટે અમે તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન  લઈને આવ્યા છીએ. આ એપ્લિકેશન Apna App છે જે તમને તમારા નજીકના વિસ્તારમાં ક્યાં નોકરીની જગ્યાઓ છે તેની માહિતી આપશે. આ એપ્લિકેશનની તમામ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

Apna App
Apna App

એપ્લિકેશન વિશે :-

  • Apna App એક ફ્રી Job Searching App છે. જેમાં તમે તમારી પસંદગીની કોઈપણ જગ્યાએ સરળતાથી સારા પગારની નોકરી મેળવી શકો છો. આ Application તમને માત્ર સારી નોકરી શોધવામાં જ મદદ કરે છે પરંતુ તમારી વ્યાવસાયિક કુશળતાને Upgrade કરવામાં પણ મદદ કરે છે. હાલમાં 2.2 કરોડથી વધુ વપરાશકર્તાઓ તેમાં નોંધાયેલા છે. તેની શરૂઆત જૂન, 2019માં કરવામાં આવી હતી.
  • તમે કોઈપણ શુલ્ક ચૂકવ્યા વિના આ Application ને Google Play Store પરથી મફતમાં Download અને ઉપયોગ કરી શકો છો.
  • અપના એપમાં તમે તમારી સપનાની નોકરી ખૂબ જ ઓછા સમયમાં મેળવી શકો છો. apna.co એ Apnatime ટેક પ્રાઇવેટ લિમિટેડની સત્તાવાર સાઇટ છે.

આ એપ્લિકેશનના ફીચર :- 

  • Apna App તમામ વપરાશકર્તાઓ માટે સંપૂર્ણપણે મફત છે.
  • આ એપમાં, જો કોઈ એમ્પ્લોયર કોઈપણ પ્રકારના પૈસાની માંગ કરે છે, તો તમે એપ્લિકેશનમાં તેની જાણ કરી શકો છો.
  • અપના એપમાં પોસ્ટ કરાયેલી નોકરીઓ વેરિફાઈ કરવામાં આવે છે, જેથી કોઈ નોકરીની છેતરપિંડી ન થઈ શકે.
  • તે પોતાના પ્લેટફોર્મ પર લોકોને નોકરી આપવા માટે કોઈ ફી લેતો નથી.
  • અમારી એપ્લિકેશન 70+ નોકરીની શ્રેણીઓ માટે કૌશલ્ય વિકાસમાં મદદ કરે છે.
  • અપના એપમાં બેંક એકાઉન્ટ નંબર, UPI વગેરે જેવી કોઈપણ નાણાકીય વિગતો ક્યારેય પૂછવામાં આવતી નથી.
  • અપના એપમાં દાખલ કરેલ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
  • આ એપની મદદથી તમે ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ જોબ સરળતાથી શોધી શકો છો.

Apna App ડાઉનલોડ કરો અહીંથી :- 

આ પણ વાંચો :- અનુબંધમ પોર્ટલ 

Apna App
Apna App

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *