WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન – SBI 1 Laakh rupees Loan

SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન – SBI 1 Laakh rupees Loan

નમસ્કાર મિત્રો હવે તમારે 1 લાખ સુધીના રૂપિયાની જરુર છે તો મુંજાવાની જરૂર નથી. દેશની સૌથી મોટી બેંક આપી રહી છે 1 લાખ સુધીની પર્સનલ લોન. આ લોન 20 લાખ સુધીની પણ લઇ શકો છો અને એ પણ ફક્ત 15 મિનીટમાં તો રાહ શેની જુઓ છો કરીદો અપ્લાય આજે જ ..

SBI will provide personal loan up to 1 lakh
SBI will provide personal loan up to 1 lakh

SBI લોન શા માટે મેળવવી જોઈએ ?

  1. એસબીઆઇ બેંક દ્વારા તમને ઝડપી લોન 15 મિનિટમાં મળી જશે.
  2. લોન ની રકમ 20 લાખ રૂપિયા સુધીની તમને લોન આપવામાં આવશે
  3. વ્યાજ દર પર તેનો રહેશે 11.15 ટકા
  4. સરળ દસ્તાવેજ અને કોઈપણ કર્યા વગર મળી જશે.
  5. લગ્નની લોન શિક્ષણ તમારી જેના માટે જોઈતી હશે તેના માટે લોન મળી જશે.

આ પણ વાંચો : અમૂલ ફ્રેંચાઈઝી મેળવી અને મહિને 2 થી 5 લાખ કમાવવાની તક

કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? 

  1.  આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. સરનામાનું પુરાવા
  4. ડ્રાઇવિંગ લાઇસન્સ
  5. વીજળી બિલ
  6. બેંક સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિનાનું
  7. પગાર સ્લીપ (સરકારી નોકરીયાત હોય તો)

એસબીઆઇ બેંક પર્સનલ લોન માટે લાયકાત

  • તમારે state bank of india માં લોન લેવી હશે તો કોઈ પણ પ્રાઇવેટ કે નોકરી કરતા વ્યક્તિ એપ્લાય કરી શકે છે.
  • જે વ્યક્તિ લોન લેવા માંગતા હશે તેમની ઉંમર 21 વર્ષથી ઉપર હોવી જોઈએ
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં લોન લેવા માંગે છે તેની માસિક આવક ઓછામાં ઓછી 15 હજાર હોવી જોઈએ.

Sbi બેંક નું વ્યાજ દર કેટલું રહેશે

તમે એસબીઆઇ બેંકમાં લો છો તો તમને વ્યાજ દર કેટલું આવશે તેને પણ ખબર હોવી જોઈએ જે વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે તેમની 0.25 ટકા વ્યાજ આપવામાં આવશે.

સ્ટેટ બેંક પર્સનલ લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી?

  1. SBI બેંકની વેબસાઇટ પર જાઓ
  2. Personal Loan ટેબ પર ક્લિક કરો
  3. Apply Now બટન પર ક્લિક કરો
  4. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. Submit બટન પર ક્લિક કરો

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *