WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મધ્યાહન ભોજન યોજના – ગાંધીનગર 2024 ભરતી

મધ્યાહન ભોજન યોજના – ગાંધીનગર 2024 ભરતી

મિત્રો, તાજેતરમાં મધ્યાહન ભોજન યોજના – ગાંધીનગર દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી કરવાની જાહેરાત કરી છે. આ સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. મિત્રો, તમે આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છતા હોવ તો આ પોસ્ટ સંપૂર્ણ વાંચો અને એકવખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચી લેવી.

Madhyahan Bhojan Yojna  Bharti 2024
મિત્રો, તાજેતરમાં મધ્યાહન ભોજન યોજના – ગાંધીનગર દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી કરવાની જાહેરાત કરી છે. આ સબંધિત સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. મિત્રો, તમે આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છતા હોવ તો આ પોસ્ટ સંપૂર્ણ વાંચો અને એકવખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચી લેવી.

પોસ્ટનું નામ :-

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
  • તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર

શેક્ષણિક લાયકાત :-

બંને પોસ્ટ અલગ-અલગ શૈક્ષણિક લાયકાત છે જે નીચે મુજબ છે.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર :-

  1. માન્ય યુનિવર્સીટીમાંથી 50% ગુણાંકન સાથે સ્નાતકની પદવી
  2. સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
  3. માન્ય યુનિવર્સીટીમાંથી એમ.સી.એ.ની ડીગ્રીવાળાને અગ્રીમતા.

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર :-

  • માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડીગ્રી

અરજી ફી :-

  • ઉમેદવારને કોઈપણ પદ માટે અરજી ફી ચુકવવાની થતી નથી.

સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024

વયમર્યાદા :-

  • ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા વધુમાં વધુ વયમર્યાદાનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યી નથી.

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા :-

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

પગારધોરણ :-

  • બંને પોસ્ટ માટે 11 માસના કરાર આધારિત ફિક્સ રૂ. 15,000/ ચુકવવામાં આવશે.

જરૂરી તારીખો :-

  •  ભરતીની નોટિફિકેશન – 25 ફેબ્રુઆરી 2024
  • ભરતીના ફોર્મ – 25 ફેબ્રુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 05 માર્ચ 2024

જરૂરી લિંક :- 

  • ઓફિશીયલ નોટિફિકેશન માટે :- Click Here 
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here
  • આવી જ માહિતી મેળવવા માટે જોડાઓ અમારી સાથે :- Click Here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *