WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

સાયકલ સહાય યોજના 2024 – મજુરોને મળે છે મફતમાં સાયકલ

સાયકલ સહાય યોજના 2024 – મજુરોને મળે છે મફતમાં સાયકલ

સાયકલ સહાય યોજના 2024 – મજુરોને મળે છે મફતમાં સાયકલ

સાયકલ સહાય યોજના 2024 :- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવી જ એક યોજના સાયકલ સહાય યોજના છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શ્રમજીવી લોકો માટે આ સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કોઈપણ મજૂર જે સાયકલ સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તેણે આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સાયકલ સહાય યોજના 2024
સાયકલ સહાય યોજના 2024

આ યોજનાનો લાભ મેળવવા માટેના જરૂરી પુરાવા :- 

  • નોકરી આપતી કંપની દ્વારા જારી કરાયેલ કર્મચારીનું ઓળખ કાર્ડ
  • સાયકલ ખરીદી બિલ
  • લાભાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ
  • લાભાર્થીની બેંક પાસબુકની ઝેરોક્ષ
  • છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેર ફંડની રસીદ 

આ યોજના માટે યોગ્યતા :- 

  • કર્મચારી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને તેનું શ્રમ કલ્યાણ ફંડ નિયમિતપણે ઓફિસમાં જમા કરાવવું જોઈએ.
  • સાયકલની ખરીદીનું સ્પષ્ટ બિલ હોવું જોઈએ.
  • સાયકલ ખરીદ્યા પછી છ મહિનામાં અરજી સંબંધિત કચેરીને મોકલવાની રહેશે.
  • 1500 રૂપિયાની સહાય માત્ર નવી ખરીદેલી સાયકલ પર જ આપવામાં આવશે.
  • આ સહાય રોજગાર સમયગાળા દરમિયાન માત્ર એક જ વાર સ્વીકારવામાં આવશે.
  • સહાય અંગેનો અંતિમ નિર્ણય કલ્યાણ કમિશ્નર શ્રી, ન્યાય ક્ષેત્ર – અમદાવાદનો જ રહેશે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને મળશે દર મહીને રૂ. 3,000

મહત્વની લિંક :- 

  • આ યોજના ફોર્મની PDF ડાઉનલોડ કરવા માટે :- Click here
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here

FAQs :-

1. સાયકલ સબસિડી સહાય યોજના પર કેટલી સહાય મળશે ?

જવાબ :- રૂ. 1500

ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *